________________
(૧૧)
ભોજપ્રબંધ ભાષા ૨. બ્રાહ્મણને શ્રીભોજરાજાએ લાખ, લાખ અને લાખ તથા મદોન્મત્ત દશ હાથી આવ્યા છે.'
એકદા રાજા સભામાં બેઠે હતા તે વખતે દ્વારપાળે આવી તેને કહ્યું કે –“હે દવ ! કંડિનનગરથી આવેલો કોઈ વિદ્વાન દ્વાર પાસે રહેલ છે. રાજાએ તેને પ્રવેશ કરાવવા કહ્યું. તે ગેપાળદેવ નામનો કવિ સભામાં આવી રાજાને જે આવા અથવાળે લોક
– હે ભોજરાજા તમારા ચિત્તમાં જે કોધ આવે તો શત્રઓનું શિન્ય અને પ્રસરતા થાય તે સુવર્ણનો સમૂહ આ બે વસ્તુએ શંકા રહિત ( અવશ્ય ) તૃણના કણ જેવી થાય છે. તે સાંભળી રાજા પ્રસન્ન થયા તે પણ તે ગપાળના દેવને લીધે તેને કાંઈ પણ આપ્યું નહીં. તે વખતે રાજા પોતાના અધિકારીઓ સાથે કાંઈ વાત કરતો હતો તે જે ગોપાળે વિચાર્યું કે “રાજાએ શું મારો લેક સાંભળ્યો જ નથી ?” પછી આકાશમાં મેઘ ચડેલ જે તે કવિ બોલ્યો કે –“હે મેઘ ! તું અત્યંત ઉજત થયો છે–ચડી આવ્યો છે, અને તેં સર્વ દિશામાં વ્યાપ્ત કરી છે, તેથી હું માનું છું કે તું ધરતાથી સરોવરને સમુદ્ર તુલ્ય કરીશ; પરંતુ શ્રીમતુના તાપથી વ્યાકુળ થયેલા અને માત્ર તારે જ કારણે રહેલા આ મસ્યાનો સમૂહ ક્ષણવાર પણ તારા વિના રહેવા સમર્થ નથી, તેથી તું હમણાં કાંઈક વૃષ્ટિ તો કર.” આ લોકનો અર્થ જાણીને રાજાએ ગોપાળને કહ્યું કે–“હે ગપાળ ! તું દાદરૂપી અગ્નિથી અત્યંત બન્યો હોય એમ જણાય છે.” એમ કહી તેને પોતાના શરીરના આપણે તથા સાળ ગજેકો આયા. કેશાધિકારીએ પત્રમાં લખ્યું કે –“ ભેજરાજાએ પાળ કવિને પોતાના શરીર પરથી ઉતારીને સર્વ આભરણો આયા તથા સાળ ગજેકો આયા.”
ઇતિ ગેપાળ કવિ પ્રબંધ.
એકદા ભોજરાજા સિંહાસનને શોભાવતા હતા તે વખતે દ્વારપાળે આવી પ્રણામ કરીને કહ્યું કે–“હે દેવ ! ગંગાનદીને કાંઠે વિસનારી કે વૃદ્ધ બ્રાહ્મણી આપના દર્શનની ઈચ્છાથી દ્વાર પાસે આવીને ઉભી છે.” રાજાએ કહ્યું-“ તને પ્રવેશ કરાવ.' પછી તે વૃદ્ધાને આવતી જોઈ રાજાએ તેને પ્રણામ કર્યા. ત્યારે તે “ચિરંજીવ એમ આશીર્વાદ આપી આવા અથવાળ કલાક બોલી “ આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org