________________
અધિકાર ૪ થી.
( ૧૦૯ ) વાત સાનળી અંદર પેઠેલા ચારે દયા આવવાથી અન્ય ઠેકાણેથી ચારી આણેલુ` વધુ તેણીના ઉપર નાંખ્યું અને પછી રાતા રાતા બહાર આવ્યે. આ પ્રમાણે પાતાનું વજ્ર બ્રાહ્મણને આપી મહાર આવીને તે ચાર આવા અવાળા લાક એલ્યા—અરે રે ! જે પેાતાનું ઉદર પૂર્ણ કરી શકતા નથી તેઓના જન્મ શું કામના છે ? અને જેએ સમર્થ છતાં પણ પરોપકાર કરતા નથી તેનેા જન્મ પણ શું કામના છે ?” તે સાંભળી રાજાએ વિચાર્યું કે આ બ્રાહ્મણનું દારિા જાણી અત્યંત કૃપા ઉત્પલ વાથી આ ચારનું દૃશ્ય અત્યંત યાદું થયું છે. તેથી ખરેખર તેનું હૃદય ફાટી જશે. ” એમ વિચારી રાજાએ પાતાના હસ્તકમળમાંથી રતડિત મહા મૂલ્યવાળુ વીરવલય ( કડું ) ઉતારી ચાને આપ્યુ અને કહ્યું કે “હે મહાભાગ ! હું પણ કાઠક તમારી જેવા જ ફૅ છું; પરંતુ આ રાજાના હાથનુ` વલય છે અને ઘણા મૂલ્યવાળુ છે તેથી તું તેને થાડા મૂલ્યે કાઇને આપી દઇશ નહીં. ” એમ કહી રાજાએ પાતાના મહેલમાં આવી કાશના અધિકારીને કહ્યું કે--“ચાને દયાળુ જોઇ મેં તેને વીરવલય આપ્યું છે ” તે લખી લેજે. ત્યારે તેણે ધમ પત્રમાં લખ્યું કે ચારના હૃદયમાં ઉત્પન્ન થયેલી કૃષા જોઇને બે ફરતા પૃથ્વીનાથ બેાજરાજાએ હર્ષ પામી તેને તત્કાળ વીરવલય આપ્યુ, ” અહીં તે ચારે પણ રાજાનું આપેલું વીરવલય લઇ તે બ્રાહ્મણના ઘરમાં જઇ સુતેલા તે બ્રાહ્મણને ઉઠાડી તેને તે વીરવલય આપી કહ્યું કે હે શ્રેષ્ઠ બ્રાહ્મણ !
,
.
આ રાજના હાથનું વલય ખરું મૂલ્યવાળુ છે, તે તારે થાડી કિંમતમાં કોઇને વેચવું નહીં.” એમ કહી તે ચાર પોતાને સ્થાને ગયા. પ્રાત:કાળે તે બ્રાહ્મણે વીવલયને નગરમાં વેચી તરતજ મહામૂલ્યવાળાં આભૂષણા અને વસ્ત્રો ખરીદ કર્યાં. રાજાએ પેલા ચારને આપેલ બીવલયનું તેણે શું કર્યું ? પેલા બ્રાહ્મણને આપ્યુ કે પોતે રાખ્યુ` ? તે જાણવા માટે પોતાના પાંચ છ અ ગરક્ષકા તે બ્રાહ્મણને એલાવવા માકલ્યા. તે રાજસેવકે એ તેને ઘેર જઇ તેબ્રાહ્મણને પ્રણામ કરી કહ્યું કે—“ હે વિપ્ર ! તમને બાજરાજા એલાવે છે. ત્યારે તે બ્રાહ્મણ રાજમહેલમાં જઇ રાજાને જોઇ આશીર્વાદ આપીને ખેડા. તે વખતે રાજાએ તેને કહ્યું કે હે શ્રેષ્ઠ વિત્ર ! આજ રાત્રે પથારીને માટે લાલ પણ નહાતુ અને પ્રાત:કાળ થતાંજ દિવ્ય કુંડળ તથા કિમતી વસ્રની પ્રાપ્તિ કર્યાંથી થઇ ? ” તે સાંભળી ચમત્કાર પામેલા બ્રાહ્મણે વિચાર્યું કે...... આ રાજા મારા દાદરાવાળા કુટુંબને શી રીતે જાણી ગયા ? ’ પછી તે બ્રાહ્મણ આવા ભાવા વાળા શ્લોક
Jain Education International
ܕ
For Private & Personal Use Only
www.jainelibrary.org