________________
ચતુર્થ અધિકાર
(૯૭) કેમ નિષ્ફળ ગઈ?” દાસી—-“અમારે ઘેર પ્રસુતિનું સૂતક છે.” રાજા--“કેટલે કાળ થયે છે ” દાસી--“એક માસ પૂર્ણ થયું છે.” રાજા--"ત્યારે તે શુદ્ધિ થઈ ગઈ (સૂતક ઉતરી ગયું. )"દાસી-હે પ્રભે ! એ જન્મેલા પુત્રનું મરણ થયા વિના શુદ્ધિ થવાની નથી.” રાજા–“એ કેણુ જ છે?” દાસી--“મારા સર્વે વિત્તનું હરણ કરનાર દારિદ્ર નામનો પુત્ર જન્મે છે.”
આ પ્રમાણે સાંભળી રાજાએ પ્રસન્ન થઈ તેણીને સવાલાખ સુવર્ણના મૂલ્યવાળી પિતાની મુદ્રા આપી. પછી ઘેર આવી રાજાએ એક સુવર્ણના યાલામાં ગાયનું દુધ બરાબર ભરી તે ચાલે તે વિદ્વાન કુટુંબને મોકલાવ્યું. ત્યારે તેમણે તેમાં સાકરનો ભૂકો નાંખી તે પાછા રાજાને મોકલ્યા. આમાં દુધે ભરેલે ચાલે મોકલવાનો ભાવાર્થ એ હતું કે વિદ્વાનેથી સંપૂર્ણ આ ધારાનગરીમાં તમે ક્યાં સમાશે ? ત્યારે તેમણે સાકરનું ચૂર્ણ તેમાં નાખીને સૂચવ્યું કેદુધથી ભરેલા પ્યાલામાં જેમ સાકરનું ચૂર્ણ સમાઈ ગયું તેમ વસ્તીથી ભરપૂર ભરેલી ધારાનગરીમાં અમે સમાઈ જશું.” તે જાણું પ્રસન્ન થઈ રાજાએ તેઓને બોલાવ્યા. પછી રાજાએ વહુ, પુત્ર, માતા અને પિતા એ ચારેને સમયાનું એક પદ બાકીના ત્રણ પદ પૂર્ણ કરવા માટે આપ્યું, તે આ પ્રમાણે –“જિયાસિદ્ધિા સરવે વસતિ મહતાં નેપ ” આ સમશ્યા તે ચારેએ અનુક્રમે જુદા જુદા કેવડે પૂર્ણ કરી, તે આ પ્રમાણે– " रथस्यैकं चक्रं भुजगयमिताः सप्त तुरगा,
निरालम्बो मार्गश्वरणविकलः सारथिरपि । रवियत्येवान्तं प्रतिदिनमपारस्य नभसः, શિયાસિદ્ધિઃ સર્વે વસતિ મફત નો છે . ? ”
સૂર્યના રથને એક જ ચક–પે છે, તેને સાત ઘેડા જોડેલા છે, તે પણ સંપરૂપલગામથી બાંધેલા છે, ચાલવાને માગ પણ પૃથ્વી વિગેરેના આધાર વિનાને છે, તથા તેનો સારથિ પણ પગ વિનાને છે,
પણ સૂર્ય હમેશાં પાર ન પામી શકાય તેવા આકાશના છેડાને પામે છે, તેથી સિદ્ધ થાય છે કે મહાન પુરૂષની ક્રિયાની સિદ્ધિ તેના સવમાંજ રહેલી છે, પણ ઉપકરણમાં–સામગ્રીમાં રહેલી નથી.” ૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org