________________
(૧૦૦)
ભોજપ્રબંધ ભાષાંતર. જ ખરી વાત છે. એથી બીજુ આશ્ચર્ય શું છે?” ત્યારપછી રાજાની બુદ્ધિ દાન દેવામાં અત્યંત ગાઢ થઈ.
એકદા રાત્રે રાજાએ કૌતુકથી સીતાને કહ્યું કે–“હે દેવી! કામક્રીડાનું વર્ણન કરે.” ત્યારે તે આવા અથવાળે લેક બેલી કે –“હે ભેજરાજા! જેનું આનુષંગિક (ગૌણ) ફળ તમારી જેવાને જન્મ છે, એવા જગતને આનંદ આપનાર સુરત (કામકીડા) ને નમસ્કારે છે. ફરી રાજાએ તેણીને બે સ્તનનું વર્ણન કરવા કહ્યું, ત્યારે તે આવા અથવાળ કલેક બેલી-બકમળ સરખા નેત્રવાળી આ સ્ત્રીના બે સ્તનનું શું વર્ણન કરવું ? કારણકે સાત દ્વીપને કર ગ્રહણ કરનાર તમે પણ તેને રેકર આપે છે.” રાજાએ પ્રસન્ન થઈ તેને બે લાખ સુવર્ણનું ઈનામ આપ્યું. પછી વિનાદથી સીતા ફરીથી આ પ્રમાણે બેલી– તવંગીના ફચમંડળની ઉચાઈદાઢી સુધી છે, તેની ઉપત્તિ ભુજલતાના મૂળ સુધી છે, તેને વિસ્તાર હદય સુધી છે, તેની સંહતિ (પરસ્પર મેળાપ) કમળનો તંતુ વચ્ચે સમાય તેટલી જ છે, તેને વણ સુવર્ણ જે છે અને તેનું કઠણપણું વજની ખાણની પૃથ્વી જેવું છે, પરંતુ તેનું લાવણ્ય તો અવધિ રહિત છે.” તે સાંભળી રાજાએ તેણીને લક્ષ ઈનામ આપ્યું.
એકદા રાજાએ પ્રાત:કાળે જ સીતાને જોઇને કહ્યું કે –“હે દેવી ! પ્રભાતનું વર્ણન કરે. ” તે બેલી—“હે ભેજરાજ ! આપનું પૂછેલું પ્રભાતનું વર્ણન કરવામાં શું હું સર્વ શું ? તોપણ હું કહું છું તે સાંભળે-કલિયુગમાં સજ્જનની જેમ આકાશમાં કઈ કોઈ તારાઓ રહેલા છે, મુનિના મનની જેમ આકાશ સર્વ ઠેકાણે પ્રસન્ન-નિર્મળ થયેલ છે, સત્પષના ચિત્તથી જનતાની જેમ અંધકાર દૂર થયું છે અને આળસુ માણસની લક્ષ્મીની જેમ રાત્રી શીધ્રપણે ચાલી ગઇ છે.” તે સાંભળી રાજાએ પ્રસન્ન થઈ તેણીને લક્ષ ઇનામ આપ્યું
એકદા ભેજરાજા કીડા કરવા ઉદ્યાનમાં ગયા હતા, ત્યાં એક અંધ સરસ્વતીભક આવેલ હતું. તેને રાજાએ બોલાવ્યું, અને માલતીના પુપમાં રહેલા બ્રમરનું વર્ણન કરવા કહ્યું. ત્યારે તેણે
૧ વેરા. ૨ હાથ. ૩ અહીં સીતાની પુત્રી વિજય બોલી, એવા શબ્દો છે તેણીને પુત્રી હતી તથા પંડિતા હતી વિગેરે કાંઈ પણ હકીક્ત આવી નથી; પણ તે એલી હતી એમ અધિકાર છે.
otional Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org