________________
ચતુર્થ અધિકાર
( ૯ ) મૂલ્યવાળા સાળ મણિએ આપ્યા. માતાને સાત ઉત્તમ રથ, હાથી અને ધાડા આપ્યા, પુત્રને અઢાર હાથી આપ્યા અને વહુને પટરાણીનાં ભષણા આપ્યાં. પછી તેમને નગરીમાં કોઈ પણ સ્થાન નહીં હાવાથી પાતાના મહેલમાં જ ઉતારા આપ્યા. ઇતિ સરસ્વતી કુટુબ પ્રખધ
તે ધારાનગરીમાં એક સીતા નામની બ્રાહ્મણી બાલ્યવયમાં વિધવા થયેલી હતી. તે એકલી જ હતી, તેથી નગરીમાં રાંધણનુ કામ કરતી હતી. એકદા કેાઈ પડિતાઇ મેળવવાના અભિલાષી બ્રાહ્મણે તેણીને કાંગ લાવી આપીને તેની ખીચડી કરાવી. પછી તે દિવસ સૂર્ય ગ્રહણ હોવાથી તે આખી નગરીમાં ભમી ભેાજન કરવા બેઠા. ત્રણ ચાર કાળી ખાતાં જ તે વ્યાકુળ થઈ મરણ પામ્યા. તે જોઇ લાકના અપવાદથી ભય પામી તેણીએ મરવાના ઇરાદાથી તે ખીચડી ખાધી; પરંતુ તે તે ભાગ્યના યેાગે નવાં કાવ્યા બનાવનારી થઇ. અનુક્રમે તે ભેાજરાજાને મળી, તેણીએ તેને આશીર્વાદ આપ્યા. “એક તેા સાનુ... અને વળી તે સુગધી” એ ન્યાયથી એક તેા તેણીનુ રૂપ અને વળી ઉત્તમ વિદ્યા એ અને જોઇ રાજાએ પાંચસો પડતામાં તેણીને પ્રથમ આસન આપ્યું.
એકદા સભામાં સીતા એક શ્લોક મેલી, તેને અ આ પ્રમાણે હતા.—“ શત્રુકુળનો ક્ષય કરે એટલી જ અવધિવાળુ શો હોય છે, બ્રહ્માંડને વ્યાપે એટલાજ યશ હોય છે, લક્ષ પાંચ કે વાત સંભળાય ત્યાં સુધી જ દાન થઇ શકાય છે, પૃથ્વી સમુદ્ર સુધી જ ડ્રાય છે અને શ્રદ્ધા પાર્વતીના પતિ શંકરના ચરણકમળમાં પ્રણામ કરવા સુધીજ હોય છે, પરંતુ આ શ્રીમાન ભોજરાજાના ગુણાના સમૂહ તે અવિધ રહિત જણાય છે. ”
એકદા સભા ઉતી વખતે સીતા પિતા સભામાં આવી, તેને રાજાએ પૃયું કે—“ તમે આજે ગાડા કેમ આવ્યા ? ” તે આલી “ કાંઇ કાર્યને માટે નગરમાં ગઈ હતી, તેથી મોડું થયુ. ” રાજાએ ફરીથી પૃછ્યુ કે તમે નગરમાં કાંઇ આશ્ચય જોયુ ? ' તે બાલી કે“ નિરંતર યમરાજના કિંગ અનુખ્યાને લઇ જાય છે, તે પણ સર્વ જગત જાણે સ્વસ્થ-સુખી અવસ્થાવાળું જ હોય એવુ નિશ્ચિંત દેખાય છે, તે કરતાં બીજું કર્યુ. આશ્ચય છે?” રાજાએ કહ્યું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org