________________
(૮૨)
ભાજપ્રબંધ ભાષાંતર બાળકના લાડ કેઈથી પૂરી શકાતા નથી. તે સાંભળી રાજાએ કહ્યું કે “તેમાં શું દુષ્કર છે?” બ્રાહ્મણે કહ્યું–“હે રાજા! હું બાળક થાઉં, તમે મારા લાડ પૂરાકરો.” રાજાએ કબુલ કર્યું, એટલે તે બ્રાહ્મણ બાળકની જેમ ઢીંચણભર ચાલત, મુખમાંથી લાળ મૂકો અને તે રતો જે જે કહેવા લાગ્યો તે તે રાજા કરવા લાગે. પછી બાળકે કહ્યું –
ભેંશનું દુધ મને પાઓ.” એટલે રાજાએ દુધ મંગાવી તેને પાયું. ફરીથી તે બે – મને પાયેલું દુધ પાછું ભેંશના આંચળમાં નાંખે..” તે સાંભળી રાજા શું કરે ? તે દુધ પાછું આંચળમાં શી રીતે જાય? તેમ નહિ કરી શકવાથી રાજા હાર્યો, અને બાળકના લાડ પૂર્ણ કરવા અશક્ય છે એમ સિદ્ધ થયું. (અહીં કેટલાક પાણીને દુધ મંગાવી, ભેળા કરાવી, પાછા જુદા પાડવાનું કહે છે. તે ન બનવાથી રાજા હારે છે.)
એકદા કેઈયોગી ભેજરાજા પાસે આવ્યો. તેને જોઈ રાજા ઉભે થયે નહીં, ત્યારે તે યોગી બે કે–“તાવા તેવા લોહી સુન્ના રાણા થી વેર ઉવા” (હે રાજા ! તું તાંબા તુંબીમાંલક્ષ્મીમાં મોહ પામી પિતાને ઉચે માને છે, પણ રાજાને યોગી બંને ઉચા છે-બંને સરખી શક્તિવાળા છે.) તે સાંભળી રાજાએ તેને માટે આસન નંખાવ્યું. તેના પર બેસી ગીએ ફરીથી કહ્યું કે તવા તેવા તો મુશ, રાણા પંદિ યોજી સંવા (હે રાજા ! તું તાંબા તુંબીમાં મેહ પામી ગયો છે પણ તારા કરતાં હું ઉચા ) તે સાંભળી રાજા ઉઠીને તેની પાસે આવી ભુમિપર બેઠે, અને ગીને પગે લાગી “તમે શી શી કળા જાણે છે ? એમ પૂછ્યું. ત્યારે યોગીએ પિતાની કળા દેખાડવા એકસે ને આઠ ભારે તાંબું મંગાવ્યું. (મંગાવીને તેનું સુવર્ણ કર્યું.) પછી તેણે અંધકારિકાનું ચૂર્ણ બનાવ્યું.રાજાએ તેની પાસે તે વિદ્યા માગી, ત્યારે તેણે આપવાની ના કહી. રાજાએ તેનું બળ પૂછ્યું ત્યારે તેણે કહ્યું કે તમારી જેવા એક કુંક મારવાથી ઉડી જાય તેટલું મારામાં વિદ્યાબળ છે.” એમ કહી તે યેગીએ પિતાના શિષ્યને બોલાવ્યો. તેનું એકત્ર આંક્યુંતેથી તે અધ અદશ્ય થ, બીજું આંજવાથી સંપૂર્ણ અદશ્ય થયું અને તેણે રાજાને મુગટ લઈ લીધો. પછી યોગીએ કહ્યું કે “આવી રીતે અદશ્ય થઈ તમને મારીને ચાલ્યો જાઉ તે તમે શું કરે?” પછી શિવે કહ્યું કે--મારા ગુરૂનું નામ રહે તેમ કરે.” રાજાએ કહ્યું–“ શી રીતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org