________________
દ્વિતીય અધિકાર.
( ૩૭ )
"
તેમાંથી એક શ્રી ક્ષણવાર વિચાર કરીને એલી કે“ હે સખી ! આ પુરૂષની દાઢી નાભિ સુધી પહોંચેલી હતી.” બીછ મેલી– હુ પણ એક કાતુક કહું તે સાંભળેા. પુરૂષનાં સાત સુખે। જોવાય છે. તબાળ ૧, ચંદન ર, સજ્જનની ગાછી ૩, દહીં ભાતનું ભાજન ૪, માલતી પુષ્પની માળા ૫, શ્રેષ્ટ સ્રી ૬, અને શ્રેષ્ઠ સંગીત ૭. તેમાંથી તાંબુળનું સુખ તે આ ભાગ્યવંતને પરિપૂર્ણ હતું; કારણકે આના ખત્રીરો દાંતે રાત્રી દિવસ ભીના અને દાઢસના પુષ્પ જેવા રાતા રહેતા હતા. ” ત્રીજી એલી “હે સખી ! આ પુરૂષે પદ્મકુળ વિના બીજું વજ્ર કદાપિ પહેર્યું નથી. ” પછી ચાથી એલી કે તમે ત્રણેએ એક એક આશ્ચય કર્યું, ત્યારે હું પણ એક કહું છું, તે તમે સાંભળો. આ પુરૂષ હમેશાં અપર ચડીને જ ફર્યાં છે. કપિ ભૂમિ ઉપર તેણે પગ પણ મૂકયા નથી. કહ્યું છે કે—“ પ્રિય જનાની સાથે જે ભેજન કરવું તે જ ભેાજન છે, પ્રિયા સાથે સુવુ તે જ શયન છે અને અદ્યપર ચડીને ચાલવુ તે જ ચાલવું છે; બાકીનુ અભાજન, અશયન અને અપ્રયાણ છે.’’
1;
આ પ્રમાણે તે ચાર સ્ત્રીનાં વચન સાંભળી વિસ્મય પામેલા ભાજરાજાએ તેમને પૂછ્યુ કે “ હે મહેનેા ! આ પુરૂષને મસ્તક નહીં હોવાથી તેની દાઢી તથા દાંત દેખાતા નથી, કેડ ઉપર લગાટી પહેરી છે અને પાસે અર્ધ પણ નથી, તેા તમે તે સ શી રીતે જાણ્યું ? ” તે સાંભળી પહેલીએ જવાખ આપ્યા કે હે ભાઇ ! સાંભળે. આ પુરૂષની તર્જની અને અનામિકા એ બે આંગળીએ રાતી અને ચુનાવાળી દેખાય છે, તેથી તે તાંબુળ ખાતા હતા એમ જણાય છે.’ બીજી ખેલી—“ આ પુરૂષના હૃદયથી નાભિ સુધીનેા ભાગ દાઢીથી ઢંકાયેલ રહેવાથી ગોર વણુ વાળા છે અને પડખાના ભાગ શ્યામ વણુ વાળા છે; તેથી તેને લાંબી દાઢી હતી એમ જણાય છે. ” ત્રીજી ખેલી–“ આની કેડ કોમળ અને ગોર વ વાળી છે. જે અન્ય વસ્ત્ર પહેરે છે તેની કેડ મળવડે શ્યામ થઇ જાય છે અને પટ્ટકુળ પહેરવાથી સ મળ ખવાઈ જાય છે; તેથી કટીગાર હોય છે.” પછી ચાથી એલી કે “આ પુરૂષના પગનાં તળી અરીસાની જેવા દેદીપ્યમાન અને કામળ દેખાય છે, તેથી તે કદાપિ પગે ચાલ્યા નથી એમ સિદ્ધ થાય છે. ” આ પ્રમાણે તે ચારે સીએની બુદ્ધિના વૈભવ જોઇ રજિત થયેલા ભેાજરાજાએ તેમને પેાતાની સવા લાખની કિંમતવાળી મુદ્રિકા હાથમાંથી કાઢીને આપી, અને તે પાટણ જોયા વિના જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org