________________
અધિકાર ૨ જો.
( ૧૧ ) ભાગના જીવવાની ઇચ્છાવાળાએ ત્યાગ કરવા અથવા ફળહિત તેવા વૃક્ષને સળગાવી દેવુ.’
આ પ્રમાણે વિચાર કરી તે વિમળે . ભીમરાજાને કહ્યું કે— “મને વરાકને તમે અકસ્માત પીઠ આપી તે ભલે આપે, પરંતુ આજ પછી તમે શત્રુને પીઠ આપશે નહીં.” એમ કહી વિમળ પેાતાને ઘેર ગયેા. પછી પેતાના સર્વ સેવકાની સાથે સકેત કરી રાત્રીના બીજા પહેારે પાંચમા અસ્વારો સહિત કાટિ દ્રવ્ય અને રત્ના લઈ ત્યાંથી નીકળી બાર ચેાજન પૃથ્વીનું ઉલ્લંઘન કરી પ્રાત:કાળ થતાં અબુદાચળ પર્વતની પાસે રહેલી, અઢારસા ગામાને અલકૃત કરનારી, જૈનનાં અને મહાદેવનાં મળી ચાદસા ને ચાળીશ દહેરાંવડે શાભતી અને બહારના ભાગમાં નવસેા જળાશયેાવડે પવિત્ર થયેલી ચ’દ્રાવતી નામની નગરીમાં આવી પહોંચ્ચા અને ત્યાંના રાજાને મળી ત્યાંના રાજાએ સન્માન આપવાથી ત્યાં સુખે સુખે રહ્યો.
હતિ વિમલદડનાયક સબંધ,
"
વિમળના ગયા પછી એ ત્રણ દિવસે પહેલાં માલવ દેશમાં મોકલેલા દૂતે આવી ભીમરાજાને પ્રણામ કર્યાં. રાજાએ તેને ભાજરાજાનું વૃત્તાંત પૂછ્યું, ત્યારે તે વિસ્તારથી કહેવા લાગ્યા કે હું પૃથ્વીપતિ ! સાંભળે.. ધારાનગરીના સ્વામી સૈન્યની તૈયારી કરે છે, તે વિષે હું કેટલુંક કહી શકું ? કેમકે હાથી, ધાડા અને પાયદળ એ ત્રણ પ્રકારનાં સૈન્યે કરીને ચાતરફથી રાજાએ આવી આવીને ત્યાં એકઠા થાય છે, તેથી ત્યાંના માણસા હાથી, ધાડા અને સુભટોથી તરીને ચાલવા પણ શક્તિમાન નથી. સૈન્યના મેળાપને માટે આવતા અધપતિઓ, ગજપતિએ, નરપતિએ અને રાજાના હાથીએ, ઘેાડાઓ અને સુભટોના નગરીની અંદર અને બહાર પણ એટલા બધા સમ થયા છે કે લેાકેાના માથે માથાં અફળાય છે, હારાવડે હારા તુટે છે, છાતીએ છાતી દળાય છે અને પીડે પીઠ મળી જાય છે. ઘણું શું કહું ? એક તલના દાણા જેટલી પણ ખાલી ભૂમિ તે નગરીમાં નથી. સુમારે નવ દશ દિવસમાં કલ્પાંત કાળના સમુદ્રની જેવુ... મર્યાદા રહિત તે ભેાજરાજાનુ' ઉત્કટ સૈન્ય આવીને આખે ગુજરાત દેશ ઉખેડી નાંખી પેાતાને આધીન કરીને ચાલ્યુ જશે એમ મને જણાય છે.
""
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org