________________
(૫૦)
ભોજપ્રબંધ ભાષાંતર.
જોઈ વિમળે વિચાર કર્યો કે –“રાના મિત્ર ને દઈ શ્રુત વા?” રાજા મિત્ર હોય એમ કેણે દેખ્યું કે સાંભળ્યું છે ? એમ પંડિતો જે કહે છે તે સત્ય જ છે, કારણ કે મેં આની ઉપર ઘણે ઉપકાર ક્ય છતાં અને મારામાં કોઈ પણ અપરાધ નહીં છતાં તે એકદમ મારા પર ઉત્કટ કેપ પ્રગટ કરી પરભુખ થયો છે. કહ્યું છે કે – વેશ્યા, જુગારી, રાજા, જળ, ધૂર્ત, સોની, અગ્નિ, બિલાડ, બ્રાહ્મણ અને વાનર એ દશ કેઈના મિત્ર હેતા નથી. તેમાં પણ વિવિધ પ્રકારના ચાડિયાઓનાં વચન સાંભળવાથી જેના કવિવર અપવિત્ર થયા હેય એવા રાજાએ તો કદાપિ કેઇનાથી પણ રંજન કરી શકાતા નથી. કારણ કે કાનને કા રાજા પરિપૂર્ણ હેય, વિદગ્ધ-પંડિત હેય અને રાગવાળા-પ્રીતિવાળે હેાય તોપણ કાચા કાંઠાવાળા ઘડાની જેમ તે કેઈથી ગ્રહણ કરી શકાતું નથી; અથવા તે આ દોષ રાજાનો નથી. કારણ કે રાજાએની ચિત્તવૃત્તિ આરિસા જેવી હોય છે, તેમાં ચાડીઓ લેકે પાસે રહેલા માણસને ગુણરૂપે અથવા નિગુણુરૂપે જેવી રીતના દેખાડે તેવો જ તેની ચિત્તવૃત્તિમાં આભાસ-પ્રતિબિંબ પડે છે. ઉતરે પિતાને પગ ઉંચા કરીને મૂત્રે છે, તેમાં તેનું શું લુગડું ભીંજાય છે ? ના. તે તેને સ્વભાવ જ છે. તેમ ચાડીઓને પણ તેવો સ્વભાવ જ છે. વાઘ ગહન વનને સેવે છે, સિંહ ગુફાને સેવે છે, હસ કમળવાથી કમલિનીને સેવે છે, ગીધ પક્ષી સ્મશાનને સેવે છે, સજન નિરંતર સજ્જનને જ સેવે છે, અને નીચ માણસ નીચ જનને જ સેવે છે; માટે સ્વભાવથી જ થયેલી દુષ્ટ પ્રકૃતિ તજવી અતિ દુષ્કર છે. તે જ રીતે પિશુનને આવે સ્વભાવજ છે કે કારણ વિના પરના દોષ પ્રગટ કરવા કહ્યું છે કે –
ખળ પુરૂષ સોયના અગ્રભાગ જેવો છે અને સર્જન પુરૂષ સમયના પાછલા ભાગ લે છે. સાયને અગ્રભાગ વિશ્વને છિદ્ર પાડે છે અને પાછલે ભાગ ગુણવાન (દોરાવાળ) હોવાથી છિદ્રને ઢાંકે છે. ”
જ્યાં દુર્જનને પ્રચાર હેાય ત્યાં એક દિવસ પણ સુખે રહેવાતું નથી. માટે હું આ રાજાને ત્યાગ કરી શિઘ કાઈ બીજા દેશમાં શા . કહ્યું છે કે “સર્પ જેવાચાડીઆઓ વૃક્ષની જેમ જેઓની અંદર કાન રૂપી કેટરવડે કરીને પ્રવેશ કરે છે, તેમના સમીપ
૧ કાચા કાંઠાવાળે ઘડે પરિપૂર્ણ-જળથી ભરેલે વિદગ્ધ–ઘણો પાકેલે અને રાગ-રંગવાળે હોય છતાં તે ગ્રહણ કરતાં ભાંગી જાય છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org