________________
( ૩૨ )
ભાજપ્રબંધ ભાષાંતર.
પછી પ્રાત:કાળે શરીરે સોળ શણગાર સજી તથા ચાદ આભરણા પહેરી તે ભેાજરાજની સભામાં ગઇ.
સાળ રાણગાર આ પ્રમાણે કહ્યા છે.—“ સ્નાન ૧, કા અલંકાર ૨, સારી વેણી ૩, પુષ્પની માળા ૪, નેત્રમાં ચ્સજન પૂરું કપાલ ( ગાલ ) ઉપર પત્રરચના ૬, તિલક ૭, મુખમાં તાંબૂલ ૮, કપાળમાં પીળું ૯, આઢવાનું સુંદર વજ્ર ૧૦, શરીરે ચંદનના લેપ ૧૧, મને હર કાંચળી ૧૨, હાથમાં લીલા માટે કમળ ૧૩, ઉજ્વળ દાંતની ક્રાંતિ ૧૪, નખને લાલ કરવા ૧૫, તથા હાથ પગના તળિયાને અળતાવડે ર્ગવા ૧૬. આ સોળ શણગાર કહેવાય છે, તથા હાર ૧, અધ હાર ર, એકાવળી ૩, કનકાવળી ૪, રત્નાવળી ધ, મુક્તાવળી ૬, કેયૂર ( બાજુબંધ ) ૭, કડાં ૮, ત્રુટિત ૯, મુદ્રા ( વીંટી ) ૧૦, કુંડળ ૧૧, અંગપર સાત તિલક ૧૨, કપાળમાં તિલક ૧૩, અને માથે ચૂડામણિ ૧૪, આ ચાદ આભરણા છે.
આ પ્રમાણે વેષ ધારણ કરી તે ગણિકાએ રાજસભામાં આવી રાજાને પ્રણામ કર્યાં. તેવામાં કની સમીપ સુધી ગયેલી તેણીના તેત્રાની એ કન્જલ રેખાને જોઇ રાજાએ હાથની સ જ્ઞાવડે તેદેખાડીન “ એ શુ કરે છે ? ” એમ તેણીને પૂછ્યું, ત્યારે તે ચતુર ગણિકાએ તત્કાળ જવાબ આપ્યા કે “ એ પૂછે છે. ” આના ભાવાય એ છે જે નેત્રા કર્ણ પાસે જઇને તેને પૂછે છે કે “ તમેા આજ સુધી જે ભાજરાજાને સાંભળ્યા હતા તે જ આ છે ?” આવા તેના ભાવ જાણી તુષ્ટ થયેલા રાજાએ તેણીને લાખ રૂપિયા બક્ષીસ આપી પૂછ્યુ કે “ તું
અહીં કેમ આવી છે ?” તે ખાલી“ હે રાજન ! તમે મેકલેલા ચાર પ્રશ્નોના જવાબ સ્થાપવા હું આવી છું.’” તે સાંભળી “મારા પ્રશ્નના ઉત્તર ચાદ વિદ્યાને જાણનાર પડિતા પણ આપી શકે તેમ નથી, તે
,,
આ વેશ્યા શી રીતે આપો?” એમ મનમાં આશ્ચર્ય પામી રાજાએ કહ્યું કે- તે પ્રશ્નોના ઉત્તર શું છે ? ” તે વખત વેશ્યાએ એક તપસ્વી અને એક જુગારીને પાતાની પાસે લાવી કહ્યું કે- હે રાજન ! પહેલા પ્રશ્નના ઉત્તર હું પોતે જ હું; કારણ કે મારે આ ભવમાં ઘણા પ્રકારના શણગાર, મધુર આહાર, સર્વ અંગના આભરણા, કપૂર, કસ્તુરી વિગેરે તથા આ પ્રકારના ભાગની સામગ્રી વિગેરે સ છે, પરંતુ અનેક પ્રકારના પાપ કરવાથી પરલોકમાં નાકિમાં પાત થવાના હાવાથી ત્યાં કાં પણ નથી.કહ્યું છે કે- કુટિલતા, વક્રતા અને પરને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org