________________
અધિકાર ૨ જે.
(૨૭) રેના મને વિશેષે કરીને સિદ્ધ થતા નથી, તેથી કરીને જ આ જગત ચાલે છે–સેમકશળ વતે છે. ” ત્યાર પછી તે કુટુંબ સદા સજાનું કૃપાપાત્ર થયું.
ઈતિ વિદ્વાન્ કટુંબને સંબંધ સંપૂર્ણ.
એકદા તે ધારાનગરીમાં કેઈ સુતાર એક માળીને ઘેર પ્રથમના લેણા પૈસા લેવા માટે આવ્યા, તે વખતે ત્યાં માળીને નહીં જેવાથી તે વિદ્વાન સુતારે તેની સ્ત્રીને પૂછ્યું કે –
इक्क एकंग उच्चारि, षट पट चउदसमुअजासु । मालिणि माली किहां गयु, मग्गाण आवीयु तासु ॥१॥ તે સાંભળી તે પણ વિદુષી બોલી કેधूा ते जिहा ऊससइ, दद्धा जहिं डझंति । कुल उपरि कुल कूटीइ, माली तिहां रहति ।। १॥
તેને અર્થ સમજીને તે સુતાર તત્કાળ લુહારને ઘેર માળી પાસે ગયો, અને તેણે તેની પાસેથી લેણા પૈસા લીધા. આ પ્રમાણે તે નગરીમાં કવિતા કરી શકે એ કેઈપણ માણસ રહેતે નહોતે.
ઈતિ ધારાપુરી વિદ્વત્તા સંબંધ
એકદા શ્રી ભોજરાજા પિતાની નગરીનું સિંદર્ય જોઈ હર્ષ પાપે, તેથી તેણે પોતાની સભામાં અહંકારથી આ પ્રમાણે પુરીનું વર્ણન કર્યું “વિમાનની જેવા મોટા શ્રેષ્ઠ મહેલવાળી, વિદ્યા અને લક્ષ્મીથી યુક્ત એવા લેકેને ધારણ કરનારી તથા અન્ય નગરીઓના શત્રુરાજાઓને નહીં પામવા લાયક આ ધારાનગરી કેને હર્ષ નથી આપતી ?” આ વખતે સભામાં બેઠેલા ગુર્જર દેશથી આવેલા કેઈ ચારણે રાજાને અહંકાર દૂર કરવા માટે કહ્યું કે“વિચારમાં ચતુર્મુખ-બ્રહ્મા સમાન હે શ્રી ભોજરાજા! જે તમે કહ્યું તે સત્ય છે, ખરેખર ધારાનગરી જગતનાં એક આભૂષણરૂપજ છે; કારણકે સર્વ દશામાં માલવદેશ ઉત્તમ છે કે જેમાં લેકે સ્વમને વિષે પણ દુકાળનો અનુભવ કરતા નથી, સવ નગરીઓમાં ધારાનગરી શ્રેષ્ઠ છે કે જેમાં વસતા લેકેને લક્ષ્મી અને સરસ્વતી વેરનો ત્યાગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org