________________
અધિકાર રેજે.
(૧૭)
અધિકાર ૨ જે.
મુંજરાજા સ્વર્ગ ગયા પછી સર્વ પ્રધાનોએ મળીને ભેજને રાજ્યાભિષેક કર્યો. ત્યારપછી શત્રુની સ્ત્રીઓના નેત્રજળના સમૂહથી જેને કપાગ્નિ શાંત થયો હતો, અને જેને ચંદ્રની જે ઉજવી યશ પ્રસરી રહ્યો હતો એ ભેજરાજા પૃથ્વીનું શાસન કરવા લાગ્યો. તે ભેજરાજાએ પ્રજરૂપી વાડીઓને પ્રસરતી નીતિરૂપી નીકના જીવડે એવી સિંચન કરી કે જેથી તે વાડીઓ નવા નવા લક્ષ્મીરૂપી પવડે ભૂષિત થઈ અને દિશાઓની કુક્ષિને પૂર્ણ કરનાર ઉત્તમ સુગંધના સમૂહવાળા તેના કીર્તિરૂપી પુષ્પ તરફથી આપવા લાગી. તે ભેજરાજા પૃથ્વી પર રાજ્ય કરતા હતા ત્યારે નિદ્રાનો ત્યાગ કરી અર્ધ માગે ગયેલી નર્તકીઓના વસૂના છેડાને વાયુ પણ હરણ કરી શકતા નહીં, તે તેના આભૂષણ લેવાને તો હાથ લાંબો કરી શકે ?
તે ભોજરાજ રાજ્ય કરતો હતો ત્યારે ત્યાંના લેકે અનગળ લક્ષ્મીવાળા હોવાથી ઉજ્જયિની નગરીમાં આવેલી સર્વ કે વસ્તુ ખપી જતી હતી, પણ ગામની બહાર પાછી જતી નહતી. દેશ પરદેશમાં તે નગરીની પ્રખ્યાતિ ઘણી પ્રસરી હતી, તે પ્રસિદ્ધિને અન્યથા કરવાના ઈરાદાથી એકદા કે પરદેશી વેપારી રેતીની ઘણું પિઠ ભરીને ત્યાં વેચવા માટે આવ્યા અને ઉજ્જયિનીના ચોરાશી ટામાં ફરવા લાગે. સર્વ માણસે તે જોઈ જોઇને ચાલ્યા જવા લાગ્યા, પરંતુ એક પાઈની પણ રેતી કેઇએ લીધી નહીં. પછી તે વેપારી ગણિકાઓના ચટામાં ચાલતા ચાલતા પિતાના ચાકરેને કહેવા લાગે કે આ નગરીના લેકેની જેમ કોઈ તે એમને એમજ પ્રસિદ્ધિને પામે છે, બોલવામાં માણસનું મોઢું કેણ બાંધી રાખે છે ? કેમકે જે જન્મથી જ કાન રહિત છે એવા સર્પોને પણ લેકે કુંડળી (કુંડળવાળા) કહે છે. કંકણના વાયુની જેમ ઉજ્યનીની આ પ્રસિદ્ધિ કેવળ બેટીજ છે કે આ નગરીમાં આવેલી સર્વ વસ્તુ ખપી જાય છે, બહાર નીકળતી નથી. આવી નગરીઓ તે દુનિયામાં ઘણી છે, છતાં આ વખણાય
૧ કુંડાળું વળીને પડી રહેનારા એવો અર્થ પણ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org