________________
( ૧૮ )
ભાજપ્રબંધ ભાષાંતર.
છે. જુઓ ! દુધ અને જળને જીરુ પાડવાના વિવેક તેા મત્સ્યાને પણ હોય છે. છતાં તે વિવેક રાજ સનેાજ પ્રસિદ્ધ છે, માટે યા ા પુણ્યથીજ પ્રાપ્ત થાય છે આ વાત ખરી છે. ’
હું
,,
આ પ્રમાણેની તેની વાત પેાતાના સાતમા માળના ગેાખમાં એડેલી ધારા નામની ગણિકાએ સાંભળી, તેથી પાતાની નગરીનુ પાણી ઉતરી જવાના ભયથી તે નીચે ઉતરીને ખેલી કે વેપારી ! એવી કઇ ચીજ છે કે જે આ નગરીમાં વેચાતી નથી ? ” તે ખેલ્યા કે—“ આ રેતી છે. ” ત્યારે તે મેાલી કે—“ તું તેને કેવી રીતે વેચે છે ? ’' તેણે કહ્યું— અવળે માપે આ વસ્તુ આપું છું, અને તેના બદલાની ચીજ સવળે માપે લઉં છું. ” તે એલી કે ં બદલામાં કઇ વસ્તુ તું લઈશ ? ’” તે ઓલ્યા કે—“ તેલ લઇશ. ’’ તે સાંભળી વેશ્યાએ તેનું વચન અંગીકાર કર્યું. પછી એક પુરૂષ પ્રમાણ અરિસા લાવી તેના પાછલા ભાગથી ધૂળ ભરી લીધી અને ચત્તા અરિસાવડે તેને તેલ આપ્યું. આ રીતે રેતી વેચવા આવેલા રોને છેતરીને તે વેશ્યાએ નગરીનું પાણી રાખ્યું. પેલા વેપારી થોડુંક તેલ લઈ પોતાને સ્થાને ગયા. પછી તે ગણિકાએ નગરીની અહાર તે રેતીને પર્વત જેવડા ઢગલા કરાવ્યેા. તેવામાં અધક્રી ડાએ નીકળેલા ભાજરાજાએ તે ઢગલા જોઈ પ્રધાનને પૂછ્યુ કે——
>>
'મૃ
*
આ ઢગલા કોણે કરાવ્યા છે ? ” તેઓ મેલ્યા કે—“હું પૃથ્વીપતિ! ધારા નામની ગણિકાએ આ ઢગલા કરાવ્યા છે. ” તે સાંભળી રાજાએ તેને ખેલાવીને પૂછ્યું કે આ ઢગલા અહીં કેમ કર્યાં છે ? ” ત્યારે તેણીએ સર્વ વૃત્તાંત કહ્યો. તે સાંભળી પ્રસન્ન થઇ રાજાએ તેને વરદાન આપ્યું ત્યારે તે ખેલી કે—“ હે રાજન ! જો તમે પ્રસન્ન થઇ મને વરદાન આપે। । તા આ ઢગલા ઉપરજ મારા નામની નગરી વસાવા. ” તે સાંભળી રાજાએ ઘેાડા દિવસમાંજ ત્યાં મેાટા કિલ્લા, મહેલા, દરવાજા અને ધ્રુવળહેાથી શાભતી ધારા નામની નગરી વસાવી.
""
વિવિધ પ્રકારના મહેલારૂપી વિમાના, પુરૂષારૂપી દેવા અને સીઆરૂષી દેવીઆવડે અનેહર તે ધારાનગરી પૃથ્વીપર દેવનગરીની જેવી શાભતી હતી. તે આખી નગરીમાં મુખ્યત્વે એજ સીઆ વસતી હતી, મુખને વિષે સરસ્વતીદેવી અને ઘરને વિષે લક્ષ્મીદેવી. વળી તે નગરીમાં છત્રીને વિષેજ દંડ હતા, મસ્તકના કેશને વિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org