________________
અધિકાર ૨ જે.
(૨૧) પાઉ” એ ત્રણ પાદ પુત્રને મોકલ્યા. ૩. “સ િસ હિંદ સ હિં સ”િ આ એક પાદ પુત્રવધુને મોકલ્યું. ૪. તથા “રૂપરિ
હું નીર, વદિ વિ77 88 ” એ સમશ્યા દાસીને મેકલી. પ. આ પાંચે સમશ્યા તેઓએ તત્કાળ પૂર્ણ કરી રાજાને મોકલાવી. તેમાં વૃદ્ધ આ પ્રમાણે સમસ્યા પૂરી–
दानं वित्तादृतं वाचः, कीर्तिधर्मों तथाऽऽयुषः । परोपकरणं काया-दसारात्सारमुद्धरेत् ॥ १॥
અસાર એવા ધનમાંથી દાનરૂપી સાર ગ્રહણ કરે, અસાર વાણીમાંથી સારભૂત સત્ય ગ્રહણ કરવું, અસાર આયુષ્યમાંથી સારભૂત કીર્તિ અને ધર્મ ગ્રહણ કરવા અને અસારે શરીરમાંથી સારભૂત પરોપકાર ગ્રહણ કરો.” માતાએ આ પ્રમાણે સમશ્યા પૂરી–
जहीइं रावण जाइयो, दहमुह इक्क सरीर । जणणि वियंभिय चिंतवइ, कवण पीयाg क्षीर ? ॥२॥
જ્યારે દશ મુખવાળે અને એક શરીરવાળે રાવણ જો ત્યારે તેની માતાએ વ્યાકુળતાથી વિચાર્યું કે આ દેશમાંથી કયા મુખને હું દૂધ પાઉ–ધવરાવું?”
પુત્રે આ પ્રમાણે સમશ્યા પૂરી–આમાં પિલું એક પદ નવું ઉમેર્યું અને ત્રીજું પદ તે ચોથું કર્યું.)
तव प्रतापज्वलनाजगाल, हिमालयो नाम नगाधिराजः । चकार मेना विरहातुराङ्गी, प्रवालशय्याशरणं शरीरम् ॥३॥
જ્યારે તમારા પ્રતાપરૂપી અગ્નિથી હિમાલય નામને ગિરિરાજ ગળી (ઓગળી ગયો ત્યારે પતિના વિરહથી આતુર શરીરવાળી તેની મેના નામની સ્ત્રીએ પોતાનું શરીર પ્રવાળની શયાને શરણે કર્યું.'
પુત્રવધુએ આ પ્રમાણે સમશ્યા પૂરી – या लोभाद्या परद्रोहा-धो दानाद्यः परार्थतः । मैत्री लक्ष्मीय॑यः क्लेशः, सा किं सा किं स किं स किम् ? ॥४॥ “લેભથી જે મિત્રાઇ થાય તે શું મિત્રાઈ કહેવાય? પરનો દ્રોહ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org