Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust
View full book text
________________
પ્રવચન ૧૩૧ મું કે પ્રોફેસર તે પ્રોફેસર અને મૂર્ખ તે મૂર્ખ તેમ સમ્યકત્વ પામેલ છવ એકેન્દ્રિયમાં જાય ત્યારે સરખા પણ પેલી વખત સમ્યકત્વ પામેલે જે ઉંચે ચડેલા, કર્મના ઉદયે નીચે પડેલા તેને પડવાના કારણ ખસી જાય એટલે પાછા તૈયાર. સનેપાત ખસ્યા પછી પાછે વિદ્વાન જેમ હોય, તેમ મિથ્યાત્વ નિગેહપણું ખસ્યા પછી પૂર્વનું સમ્યકત્વ પામેલ હોવાથી જલદી પાછો તૈયાર થઈ જાય છે. આત્માને અંગે જે કમાણી મેળવીએ મેળવેલું જ રહે છે. ખસી જાય તે પણ તેનું બીજ જાય નહિં. તે જેનું બીજ જત નથી, એક અંતર મુહુર્તમાં મેળવેલું સર્વકાળ ટકે છે, જે અહીં મેળવીએ તે આવતા ભવમાં જેડે આવી શકે છે. સમ્યકત્વ મતિ શ્રત આવતાભ જેડે આવે છે. બીજ રૂપે કેઈ દહાડે નાશ ન પામે, તેવું આ મેળવવાનું છે. માટે આ આત્માની વસ્તુ મેળવીએ કાયમ રહે છે. આ નયાદારીની વસ્તુ સટેજ પર છીએ ત્યાં સુધીની. આવી માન્યતા થાય તે પરમાર્થ. જગતના લાભના અંતરાયને અંગે જે અફસોસ થતે હતો તે ધર્મના અંતરાયને અંગે થાય છે? આ બીજું પગથીયું. ધામિક એક પણ કાર્યખલના ન પામે ને દુનીયામાં બધી બાબતની ખામી હોય તે પણ જેનું અંતઃકરણ વિંધાય નહિં.
અભયની દીક્ષા વખતે શ્રેણિકની પરમાર્થ ભાવના
શ્રેણિક મહારાજ રાજ્ય ચૂક્યા, પ્રજા પણે રહેવાનું ચૂક્યા, અભયકુમારની દીક્ષા થવાથી કેણિકનું તેજ ચડયું, તેથી શ્રેણિકને રાજગાદીથી
ટા થવું પડયું. કેદી તરીકે શ્રેણિકને રહેવું પડયું. આ તે ૧૦૦-૧૦૦ કોયડા તેમાં પણ છેલ્લી વખત એ ધારણ થઈ કે આ કેણિક કમેતે મારવા આવ્યું. કેથિક છે. આને દુનીયાદારીને અંગે નુકશાનમાં બાકી કયું? રાજ ગયું, કેદી બન્ય, કેયડા ખાધા, કમાતે માને વખત આબે, તે પણ કરાથી, જે છોકરાને આખું કુટુંબ મારવા તૈયાર થયું હતું. ઉકરડે નાખેલું હતું, કુકડે પણ કરડે, આંગળી પાકેલી તેન છ મહિના સુધી આંગળીઓ મેઢામાં રાખી છવાડે, પોતાના પ્રતાપે જે રાજ કુટુંબમાં ટકયે, એ પિતાને છેક તે તરફથી આ દશા. છેવટે કમોતે મરવાને વખત દેખાયે. આ વખતે એક જ વિચાર આવ્યું હોત કે મહાવીર મહારાજે એક અભયને દીક્ષા ન આપી હોત તે શું હતું? કણિક કળા છે એ તો જાણતા જ હતા. અભયકુમાર મારી