________________
અધ્યયન બીજું ]. અને સાધુ છતાં જે ભેગોને રમીને (તજીને) દીક્ષિત થયે તે ભેગોની પુનઃ ઈચ્છા કેમ કરું? એમ ચિંતન કરે. (૬)
[અહીં બીજું ઉદાહરણ કહ્યું છે કે જ્યારે રાજીમતીને તજીને શ્રી નેમકુમારે દીક્ષા લીધી ત્યારે પાછળથી રથનેમિજી રાજીમતી પ્રત્યે રાગી થયા. તેમને સમજાવવા એકદા રાજમતીએ ખીરવૃતનું ભોજન જમી મીંઢળના પ્રયોગથી તેનું વમન કરી રથનેમિને કહ્યું “આનું ભજન કરે ! ” રહનેમી બોલ્યા “વમેલું કેમ ખવાય ?' ત્યારે રાજીમતીએ કહ્યું “શ્રીનેમકુમારે વમેલી રાજીમતીને પણ કેમ ભગવાય? ”]
એ પ્રસંગને અહીં કહે છે કે – (૧૨) વિરપુ તે ગોવામી !, વો તે કીરિયાળT I
वंतं इच्छसि आवेडं, सेयं ते मरणं भवे ॥२-७॥ રાજીમતીએ રહનેમિને તિરસ્કારતાં કહ્યું–હે કોમી-યશની ઈચ્છાવાળા ! (અથવા “”ને પ્રક્ષેપ કરતાં લાગતોવામી=અપયશની ઈચ્છાવાળા હે ક્ષત્રિય !) તે ધિરભુ= તને ધિક્કાર થાઓ ! કારણ કે નો તં=જે તે (ક્ષત્રિય છતાં) વિવિચારણા (અસંયમરૂપ) જીવનના કારણે વંતંકવમેલું આવે-પીવાને રૂછણિકઈરછે છે. (આ રીતે કુળને કલંકિત કરવાને બદલે) તે હારે મળ=મરી જવું તે શ્રેયસ્કર મ થાય. અર્થાત્ કુળ કે ધર્મને કલંકિત કરીને જીવવું તે મરણથી પણ વધારે દુષ્ટ છે. (૭)
[રાજીમતીએ જેમ રહનેમીને સમજાવ્યા તેમ આત્માથીએ ચિત્ત ઉન્માર્ગે ન ચઢી જાય તે માટે પોતાના આત્માને એ રીતે વારંવાર સમજાવવો જોઈએ. ૭]
એ રીતે રથનેમીને સમજાવીને રાજી મતીએ દીક્ષા લીધી અને રથનેમી પણ દીક્ષિત થયા. પુનઃ એકદા વર્ષોના પાણીથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org