________________
અધ્યયન પાંચમુ].
11
વાર પુત્રને, કુમારિ-પુત્રીને, કે વા=નપુંસકબાળકને થળ વિજ્ઞમાળી સ્તનપાન કરાવતી સ્ત્રી પુત્રાદિને રોગંતિ-રડતું નિવિવિત્ત મૂકીને આહાર કે પાણી લાવે (૧-૪૨) તે આહાર પાણી સંયતોને અકલ્પ્ય થાય, માટે દાત્રીને પ્રતિષેધ કરે કે મારે તેવું કલ્પતું નથી. (આ બાલવત્સા નામનો દાયકોષને પ્રકાર કહ્યો.) (૧-૪૩)
[ બાળકને રડવામાં નિમિત્ત બનવાથી સાધુને કર્મબંધ થાય, વળી તે અસ્થિરતાથી પડી જાય, કે નજીકમાં જન્મેલું હોય તે માંસાહારી બીલાડાં–કુતરાં વગેરે તેને ખેંચી જાય, ઇત્યાદિ દે સમજવા. અહીં વૃદ્ધસંપ્રદાય એવો છે કે-ગચ્છવાસી સાધુ કેવળ
સ્તનપાનથી જીવતા બાળકને માતા ધાવતો છેડીને વહોરાવે તો ન વહેરે, ભલે પછી તે રડે કે ન રડે. ધાવણ સાથે આહાર લેતો હોય તેવા બાળક જે મૂકીને વહેરાવતાં રડે તો ન વહોરે, ને રડે તે વહોરે અને કેવળ સ્તનપાનજીવી ધાવત ન હોય ત્યારે નીચે મૂકીને વહોરાવતાં રડે તે ન વહોરે અને ન રડે તે વહોરે. જિનકલ્પિકાદિ તો કેવળ સ્તનપાનજીવી બાળક ધાવતો હોય કે નહિ અને રડે કે ન રડે, પણ તેની માતાના હસ્તે ન વહોરે. ધાવણ સાથે આહાર લેતો બાળક પણ ધાવતો નીચે મૂકતાં તે રડે કે ન રડે પણ ન વહોરે અને ધાવણ છોડી દીધું હોય તેવા આહારથી જીવતા બાળકને પણ નીચે મૂકતાં તે રડે તો ન વહોરે-ન રડે તે જ વહોરે.] (२०४) जं भवे भत्तपाणं तु, कप्पाकप्पंमि संकिअं ।
दिति पडिआइक्खे, न मे कप्पा तारिसं ॥१-४४॥
જે આહાર કે પાણી પૂમિ-ક -અકલય વિષયમાં સંદિગંત્રશંકાવાળું હોય, તેની દાત્રીને પ્રતિષેધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org