________________
અધ્યયન પાંચમું]
૧૨૫ કારણે) પુદવાત્તા=પહેલા ઉદેશમાં કહ્યો છે અને મેળે ઉત્તરે=આ પછી કહેવાતા વિધિ વડે આહાર પાણીની નવેસર=(બીજી વાર) શોધ કરે. (૨-૩)
[મુખ્ય માર્ગે સાધુને એક જ વાર અને કઈ તપસ્વી-બીમાર. વગેરેને નિર્વાહ ન થાય તો પુષ્ટ કારણે બીજી–ત્રીજીવાર ભજન વિહિત. છે. તેને વિવેક, લોલુપતાને નાશ, સમયને બચાવ, આરોગ્ય અને સંયમની શુદ્ધિ વૃદ્ધિ વગેરે વિવિધ લાભો છે. “સ્વાધ્યાયભૂમિ' એટલે ઉપાશ્રય અથવા બીજે જ્યાં અધ્યયન કરાતું હોય તે સ્થળ, પદને અર્થ પ્રસંગનુસાર લખ્યો છે. ટીકામાં છન્નમય કર્યો છે. ૩
હવે કાળની યતન કહે છે. (૧૬૪) વાદ નિવમે મિત્ર, શનિ પરિવા
अकालं च विवज्जित्ता, काले कालं समायरे ॥२-४॥
સાધુ યોગ્યકાળે ગોચરી માટે નીકળે, અને યેગ્યકાળે રામે પાછા ફરે. (સ્વાધ્યાયાદિ માટે અકાળ માનેલા સંધ્યાદિ) મારું અકાળને વાઈને ગ્યકાળે જાઢ ભિક્ષાને (ઉપલક્ષણથી જ્ઞાન, ધ્યાન, પ્રતિકમણ, પ્રતિલેખનાદિ સર્વ કાર્યોને તે તે યોગ્ય કાળે) કરે. (૨-૪)
[જે ગામનગરાદિમાં ગૃહસ્થને ભોજનને જે સમય હોય તે ભિક્ષા. માટે પણ ગ્યકાળ કહ્યું છે. સ્વાધ્યાયાદિ ન સીદાય તે રીતે પુનઃ સ્થાનમાં આવી જવાય તે પાછા ફરવાને યોગ્યકાળ સમજવો. જે જે કાર્ય જે જે કાળે કરણીય હેય તેને તે કાળ. વિના કારણે ગમે ત્યારે મોડું વહેલું કરવું તે અકાળ સમજવો. તે તે કાર્યો કાળે કરવાથી પ્રમાદને કારણ મળતું નથી, સવિશેષ આરાધના થઈ શકે છે અને અમૂલ્ય સમયને દુરુપયોગ થતો નથી. માનવ જીવનના સમય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org