________________
અધ્યયન નવમું -ઉ૦ ૩]
૩૧
ખીજાની હલકાઈ કે તિરસ્કાર કરવાનું સામાના દોષોથી નહિ, પણ માન, ક્રોધ વગેરે પેાતામાં રહેલા દોષોથી થાય છે, માટે તેવું કરનારા તે પોતાના દાષાથી કર્મો બાંધી ભારે થાય છે અને સામાનું હિત કરી શકતા નથી. એ કારણે કાઇને કડવું કહેવું પડે તેા પણ અભિમાન કે ક્રોધ વગેરે દાષાથી પર રહી સામાનું હિત કરવાની બુદ્ધિએ કહેવું, એ સાધુના ધર્મ છે. અહીં એકવાર દોષ કહેવારૂપ હીલના અને વારંવાર દાષ જાહેર કરવારૂપ ખિંસા સમજવી. આવી હીલના અને ખિંસાનાં કારણે! માન અને ક્રોધ હોવાથી તેને પણ તજવાં જોઇએ. કારણ કે મૂળ કારણને છેાડ્યા વિના તેમાંથી પ્રગટતા દાષાથી ખચાય નહિ. (૪૫૩) મૈં માનિબા થયં માળયંતિ,
जत्तेण कन्नं व निवेशयंति ।
ते माणस माणरिहे तवस्सी;
जिदिए सच्चरए स पुज्जो ॥९-३ - १३॥ (અભ્યુત્થાનાદિ દ્વારા)સયયં-સતત માળિ=માનેલા (વિનય કરાએલા જે ગુરુ શિષ્યાને શ્રૃત ભણવા વગેરેની પ્રેરણા) કરવારૂપે માળયંતિ-સન્માન છે અને (માતા–પિતા ચેાગ્ય) i=કન્યાને જ્ઞત્તળ=યત્નપૂર્વક (ઉછેરીને-ચેાગ્ય બનાવીને ચેાગ્ય સ્થાને પરણાવે તેમ જે ગુરુ શિષ્યાને જ્ઞાન-ક્રિયાદ્વારા ચેાગ્ય બનાવીને આચાર્યાદિ તે તે પદે) નિવેનયંતિ=સ્થાપે છે, તે માર્નારદે તેવા માનવા ચેાગ્ય ગુરુને માળ=માને (વિનય કરે), એવા જે તપસ્વી, જિતેન્દ્રિય અને સઘર=સત્યનો (મેાક્ષના)રાગી હાય, ન પુનો−તે પૂજ્ય જાણવા. (૩–૧૩)
અહીં શિષ્યના વિનય કરવાના અને ગુરુના ચાગ્ય શિષ્યને ગીતા બનાવી યેાગ્યપદે સ્થાપવાના ધમ સૂચવ્યા છે. આવા ગુરુશિષ્યના યાગ પરસ્પર હિતકર અને પરિણામે મેાક્ષસાધક બને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org