________________
=
=
=
=
=
=
ચૂલિકા બીજી]
૩૮૫ [આરાધના કરવી જેટલી આવશ્યક છે તેનાથી તેની રક્ષા વધારે આવશ્યક છે. ધન કમાવા છતાં રક્ષણ કરતાં ન આવડે, કે ન કરે તે તે નાશ પામે, રાઈ-લુંટાઈ જાય, તેમ ધર્મના પરિણામની પણ રક્ષા ન થાય તે નાશ પામે અને અધર્મને પક્ષ થઈ જાય. માટે આત્માથીએ સમાધિ માટે પોતાના આત્માનું દર્શન (નિરીક્ષણ) વારંવાર કરવું જોઈએ. ઉત્તમ ધ્યાનરૂપ આ શ્રેષ્ઠ અનુષ્ઠાન છે. તપ–જપ-ધ્યાન પછી સમાધિ પ્રગટે છે, આ સમાધિ વસ્તુતઃ સુખને અનુભવ કરાવે છે. તપ કરવા છતાં જપ ન હોય કે તપ-જપ કરે પણ ધ્યાન ન હોય તે સમાધિ પ્રગટ થતી નથી. માટે આ રીતે ભૂલ ન થવા માટે આત્માનું ધ્યાન વારંવાર કરવું જોઈએ. શુભધ્યાનથી અશુભ પરિણામે ટકતા નથી, એથી ભવિષ્યમાં અશુભને (અસંયમને) અનુબંધ થતું નથી (પરંપરા ચાલતી નથી) અને શુભને અનુબંધ થવાથી અન્ય જન્મમાં પણ એવો જ શુભમાર્ગ રુચે છે. એમ ઉત્તરોત્તર શુભના અનુબંધથી આત્મા સર્વથા શુદ્ધ (કમરહિત) થાય છે, માટે પિતાના આત્માનું વારંવાર નિરીક્ષણ કરવાની આ એક ભવ્ય શીખામણ છે.]
ઉપયુક્ત યાનથી દુષ્ટપ્રતિબંધ ન થાય તે સમજાવે છે(૫૧૫) કરશેવ પાસે સુwઉત્ત,
कारण वाया अदु माणसेणं । तत्थेव धीरो पडिसाहरिज्जा;
आइन्नओ खिप्पमिव क्खलीणं ॥चू० २-१४॥ ઉપર કહ્યા પ્રમાણે આત્મનિરીક્ષણ દ્વારા ઘેર =જે. કઈ વિષયમાં (સંયમના પરિણામમાં કે અનુષ્ઠાનાદિમાં) વાહન-કાયાથી,વાગા=વચનથી સહુ માણેણં અને મનથી (કેઈ કારણથી) થએલી ડુપર=પોતાની દુષ્ટ પ્રવૃત્તિને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org