________________
ચૂલિકા બીજી ]
૩૮૩
વિવક્ષાયુક્ત હોવાથી વિવિધ અર્થાને સૂચવનારાં હોય છે અને તે અના જ્ઞાનદ્વારા જ સ્પષ્ટ થાય છે. માટે જ પૂર્વાપર અવિરાધી વ્યાખ્યાથી ઘટતા એવા ઉત્સર્ગ –અપવાદરૂપ તાત્ત્વિક અર્થથી જેમ વર્તવાનું કહ્યું હોય તેમ વર્તવું તે જ સૂત્રનુ-જિન આજ્ઞાનું પાલન છે, કેવળ એધથી સૂત્રના શબ્દોને પકડીને તેને અ કરવાથી અનથ થવા સંભવ છે. સૂત્રોની વ્યાખ્યા ૧-શબ્દાર્થ, ૨-વાકયા, ૩-મહાવાકયા અને ૪-ઐદ પર્યા, એમ ચાર પ્રકારે થાય છે. તેમાં છેલ્લી ઐદ પર્યાથ એટલે શાસ્ત્રનુ કાઈ પણ વચન પરસ્પર બાધક ન થાય, તેવા પારમાર્થિ ક અને સમજીને તે પ્રમાણે વર્તવું, એવી જિનાજ્ઞા છે. એ જ આગમની (જિનવચનની) સાચી સેવા છે અને એથી જ મેાક્ષની પ્રાપ્તિ થાય છે. જેમ કે સ્થિરવાસના વિષયમાં અપવાદથી એક જ ક્ષેત્રાદિમાં રહેવાની આજ્ઞા છે તે પણ માસકર્લ્સ વગેરે પૂર્ણ થતાં મહાલ્લા, મકાન કે ખૂણે વગેરે પણ બદલવું અને એ રીતે પણ નવકલ્પી વિહારનું વિધાન સાચવવું જોઈએ, અન્યથા કેવળ અપવાદમા ને અનુસરે તા જિનાજ્ઞાના વિરાધક બને. એ પ્રમાણે સર્વ વિષયામાં ઉત્સગ –અપવાદ ઉભય માર્ગના સમન્વય સાધવા જોઈએ. સત્ર માર્ગાનુસારિણી સમદ્ધિએ સમજવું યોગ્ય છે.]
હવે એ ઉત્તમચર્યાં પાળવા છતાં ચારિત્રમાં શૈથિય ન આવે તે માટે કરવા ચૈાગ્ય ઉપાયે કહે છે(૫૧૩) નો પુવ્વત્તાવર્ત્તા છે,
संपेह (पिक्ख )ए अपगमप्पगेणं ।
किं मे कडं किं च मे किच्च सेसं;
किं सक्कणिज्जं न समायरामि ? ॥चू० २ - १२ ॥
(૫૧૪) જિ મે પો વાસદ્ òિ ચ કાળા, किं वाऽहं खलिअं न विवज्जयामि ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org