________________
ચૂલિકા બીજી]
૩૮૮ નાશ પામે છે અને રક્ષા વિનાને આત્મા જન્મ-મરણની મહા વિડંબનાઓ ભગવત રહે છે. માટે અહીં “આત્માને રક્ષણમાં સર્વધર્મ સમાઈ જાય છે એમ કહ્યું છે. એ રીતે સુરક્ષિત બનેલ આત્મા સર્વકાળને માટે સર્વ પ્રકારે દુઃખથી છૂટી શાશ્વત સુખને ભેગી મુક્તાત્મા બને છે.]
समत्ता बीइआ चूलिआ। બીજી ચૂલિકા સપૂર્ણ થઈ
અને તેની સાથે શ્રી દશવૈકાલિક સૂત્ર સપૂર્ણ થયું. એ પ્રમાણે શ્રુતકેવલી શ્રી શયંભવસૂરિવિરચિત મૂળ દશવિકાલિક સૂત્રને યાકિનીમહત્તરાસૂનું શ્રીહરિભદ્રસૂરિજીકૃત ટીકાના આધારે, સંઘસ્થવિર તપગચ્છાચાર્ય શ્રીવિજયસિદ્ધિસૂરીશ્વરજી પટ્ટધર સ્વ.
શ્રીવિજય મેઘસૂરીશ્વરજી પટ્ટધર શ્રીવિજયમનહરસૂરિવર શિષ્ય
સુનિભદ્રંકરવિજયે લખેલે સટીપ્પણું ગૂર્જ૨ અનુવાદ
સપૂર્ણ થયે. શુભ ભવતુ
, ] સ્થળ-અમદાવાદ વિ. સં. ૨૦૧૫-વી. સં. ૨૦૮૫
સંવેગીને ઉપાશ્રય શ્રી મહાવીર જ-મ કલ્યાણક | હાજા પટેલની પાળ
.
F
ક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org