________________
પર
[દશ વૈકાલિક
કરનારને જ ભાગવવું પડે છે, એમાં બીજો કાઈ ભાગી થતા નથી. અર્થાત્ એ રીતે કુટુંબ વગેરેના નિમિત્તે કરેલાં કમે મારે જ ભોગવવાં પડશે. ખીજા કાઈ તેમાં સહાય કરશે નહિ, માટે પણ ગૃહસ્થાશ્રમને સ્વીકારવામાં હિત નથી.]
(૧૬) મોહે આત્મન્ મનુકાળ લીવિ=મનુષ્યાનું જીવન ( આયુ: ) વહુ=નિચે સનવિદ્યુપંચહે= ડાભના છેડે રહેલા જળબિન્દુના જેવું ચંચળ હાવાથી અનિન્દ્રે અનિત્ય છે.
[ વમાનમાં ભરતક્ષેત્રમાં મનુષ્યનું આયુષ્ય નિશ્ચે સેપક્રમી એટલે કાઈ ન્હાના-મોટા અકસ્માત થતાં તૂટી જાય તેવું, ડાભ નામની વનસ્પતિના છેડે રહેલું પાણીનુ` બિન્દુ સામાન્ય નિમિત્ત મળતાં જેમ નીચે પડી જાય તેમ અણુધાયુ તૂટી જાય તેવુ-અનિત્ય છે. ભાવિ– જીવનની ખબર . નથી. માટે પણુ મનકલ્પિત ભાવિ સુખા ભેાગવવાની આશાએ વમાનમાં ચારિત્રને તજવું હિતકર નથી, વગેરે વિચારી આત્માને સયમમાં સ્થિર કરે.]
(૧૭) મો=હે આત્મન્ (તે) વસ્તુ-નિશ્ચે (ચારિત્રમાહનીય વગેરે) વટું ન=ઘણું જ પાત્રમં=ાપકમ પ્રારં=બાંધેલું છે.
[જીવને તથાવિધ અશુભકર્મના ઉદય વિના પ્રાયઃ દુષ્ટપ્રુદ્ધિ પ્રગટતી નથી, આવું ઉત્તમ ચારિત્ર પામીને પણ છેાડવાની ઇચ્છા થાય તા સમજવુ જોઈએ કે મિથ્યાત્વમેહનીયાદિ તીવ્ર ક્રમાંના વિપાકાવ્યનું એ ફળ છે. કર્મના ઉય તેા પ્રત્યેક અવસ્થામાં સાથે જ રહે છે, એટલે ચારિત્ર છોડીશ તે પણ સુખની આશા નિષ્ફળ છે. કંઈ દુઃખથી નાસી છૂટવાથી દુઃખ ટળતું નથી. ઉલટુ એથી પણ વધારે આવે છે અને સુખની ઇચ્છા નિષ્ફળ થાય છે. માટે પણ ગૃહસ્થાશ્રમની ઇચ્છા ઉચિત નથી. એ જ વાત નીચેના વાકયમાં કહે છે]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org