________________
૩૮૦
[ દશ વિકાલિક असंकिलिडेहि समं वसिज्जा
___ मुणी चरित्तस्स जओ न हाणी॥चू० २-९॥ મુળ=મુનિ જિળિો ગૃહસ્થની વૈયાવવિશંકવૈયાવચ્ચ (અર્થાત્ ગૃહસ્થાશ્રમને ઉપકાર થાય તેવાં તેનાં કાને) ન જ્ઞા=ન કરે, મિરાસળવળપૂબ વા=
અથવા અભિવાદન (વચનથી નમસ્કાર), વંદન (કાયાથી પ્રણામાદિ) અને પૂજન (વસ્ત્રાદિથી સકારાદિ, ન કરે, તથા નો જેની સાથે વસવાથી રત્તા=ચારિત્રને ન ફાળી હાનિ ન થાય તેવા અસંજિજિહિં સ= (ગૃહસ્થની વૈયાવચ્ચ વગેરે) સંકલેશથી રહિત હેય તેવા ઉત્તમ સાધુઓની સાથે વિજ્ઞા=રહે. (ચૂ૦ ૨-૯)
[ગૃહસ્થની ઉપર કહી તેવી વૈયાવચ્ચ વગેરે કરવાથી સાધુને અવિરતિનું પોષણ, પ્રશંસા, અનુમોદના, વગેરે થાય અને ગૃહસ્થને પણ ગ્રહવાસ પ્રત્યે રાગ વધે, સાધુ પ્રત્યે સન્માન ઘટવાથી સાધુને દાન વંદન, પૂજન, વગેરે કરવા છતાં વિરતિને રાગી ન થાય, ઈત્યાદિ શ્રાવકધર્મથી પણ વંચિત થાય. એમ બન્નેને વિવિધ દોષો થાય, માટે ઉત્તમ સાધુ સ્વયં તેવું કરે નહિ અને તેવું કરનારા શિથિલ સાધુઓની સોબતમાં રહે પણ નહિ. સબતનું વાતાવરણ સંયમના રાગી સાધુને પણ ભવિષ્યમાં નિષ્ફર બનાવી સંયમથી ચલિત કરી શકે છે. વર્તમાનમાં તે પ્રાયઃ ઉત્તમ આત્મા પણ શ્રેષ્ઠ આલંબન દ્વારા જ વિકાસ સાધી શકે તેમ છે, તેથી ઉત્તમ ગુરુઓની નિશ્રા જીવતાં સુધી ન છેડવી એમ કહ્યું છે, તેને બદલે શિથિલાચારીઓની નિશ્રામાં રહે તે અવશ્ય મંદપરિણામી થાય અને પરિણામે સંયમના પરિણામ સર્વથા ચાલ્યા પણ જાય, માટે જ ગૃહસ્થોના પરિચયને ત્યાગ અને ઉત્તમ ગુરની નિશ્રા અતિ આવશ્યક છે. શિથિલાચારીઓની સાથે રહેનાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org