________________
૩૫૮
[દશવૈકાલિક
વર્ણન કર્યું છે. તેમાં વન્દન એટલે મન-વચન-કાયાની પ્રશસ્ત પ્રવૃત્તિ, અર્થાત ત્રણે ચેાગાદ્વારા સદ્ભાવ, પૂજન એટલે સુગધી પુષ્પા વગેરેથી પૂજન, અર્થાત્ તે તે ઉત્તમ ભાગ પદાર્થોની ભેટ, અને માન એટલે ઉત્તમ વસ્ત્ર આભરણુ-અલંકાર વગેરેથી ‘ સત્કાર ’ તથા-પ્રેમપૂર્ણાંક વિનય–પ્રશંસાદિ કરવારૂપ ‘ સન્માન ' સમજવાં. એમ ત્રણે પ્રકારનાં સુખાથી ભ્રષ્ટ થએલા અને એથી વિપરીત અવન્દન, અપૃજન અને અપમાન રૂપ ત્રણે પ્રકારનાં દુઃખાને ભાગવતા તે અત્યંત પસ્તાવા કરી દુ:ખી થાય છે, અહીં આપેલાં સ્થાનભ્રષ્ટ થએલી દેવી, રાજા અને શેઠનાં દૃષ્ટાંતા તે તે પ્રકારના સુખ-દુઃખને સમજાવવા માટે છે. અર્થાત્ ઇન્દ્રાણીને ઇન્દ્રાદિના સદ્ભાવરૂપે વન્દનને!, રાજાને આશ્રિત વર્ગ તરફથી મળતા પૂજનને! અને શેઠને મળતાં સત્કાર-સન્માનરૂપી માનને! નાશ થાય છે, તેમ સંયમ છેડનારને એ ત્રણે પ્રકારનાં સુખાને નાશ થાય છે, તેથી તે સંયમનાં શારીરિક કષ્ટોથી પણ અતિ આકરાં સન્તાપ વગેરે મનનાં કષ્ટોને ભાગવતા જીવનપર્યન્ત દુઃખી થાય છે.]
હવે કાળાંતરે જે દુખ આવે તે વર્ણવે છે(૪૮૯) નયા ૬ થેલો હોય, સમાતનુવ્યળો ।
મચ્છુ થ્ય મહં શિહિત્તા, મ પછા તિવ્રૂ।.૬૦ -દ્દા સાધુતાને છેડીને ગૃહસ્થાશ્રમી બનેલેા જ્યારે સમસ્ત-સમ્પૂર્ણ વ્યતીત થયું છે જીવન-યૌવન જેનું એવા ( વૃદ્ધ અને ત્યારે ) =લાખંડના કાંટામાં ભરાવેલા માંસને શિહિત્તા-ગળીને (ગળામાં લાખડના કાંટા વાગવાથી) મચ્છુ =માઈલું જેમ દુ:ખી થાય તેમ તે પાછળથી દુ:ખી થાય છે. (ચૂ॰ ૧-૬)
[માછીમારા માછલાં પકડવા માટે સુતરની દારીની જળમાં ગુંથેલાં લાખંડના અણીદાર કાંટાએમાં માંસના કકડા ભરાવે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org