________________
ચૂલિકા પહેલી
૩૫૯
તેને ખાવાની લાલચથી માછલું માંસને મુખમાં લઈને મુખ બંધ કરે ત્યારે લોખડના કાંટાથી તાળવું વિધાઇ જતાં નાસી શકતું નથી, માછીમારના પંજામાં ફસાઈને છેવટે પ્રાણ ગુમાવે છે, તેમ વૃદ્ધાવસ્થામાં ભાગ-ત્યાગ ઉભય માટે અયોગ્ય બનેલા તે ઘરનાં બંધનામાં કસાઇ આર્ત્ત -રૌદ્રધ્યાન પૂર્વક મરીને દુર્ગતિમાં જાય છે. અર્થાત્ વૃદ્ધાવસ્થામાં દુઃખ ભાગવતી વેળા સયમનાં સુખાને યાદ કરી કરીને ઝુરે છે, ભાગ કે ત્યાગ એક પણ સાધી શકતા નથી અને સ્વાર્થી કુટુંબીજનેાનાં અપમાન, અનાદર, તિરસ્કાર, વગેરેથી જીવનપર્યંન્ત દુ:ખી થાય છે.]
હવે હાથીની ઉપમાથી એ વાતને સમજાવે છે(૪૯૦) નયા ગુ નુંવસ, તૌદ્દેિ વિમ્ભર્ ।
हत्थी व बंधणे बद्धो, स पच्छा परितप्पड़ | चू० १-७ ।
જ્યારે તે જુદુંવત્ત=(સ્ત્રાથી”) દુષ્ટ કુટુંબીજનેાની (ભરણ પોષણની) યુતીન્દ્િ-દુષ્ટ ચિતાદ્વારા વિમ્મ= (વિષય ભેગાથી) હણાય છે, ત્યારે (કેાઈ દરિદ્ર એવા નીચ માલીકના ) કંપળે=ભધનમાં હો=બધાએલા દી વ-હાથીની જેમ તે (સયમ છેડનાર) પાછળથી અતીવ દુ:ખી થાય છે. (ચૂ॰ ૧-૭)
[જેમ ભાગની લાલચથી અજ્ઞાનપણે પકડાઈને પરવશ બનેલા હાથીને તેને નીચ માલીક મજુરી કરાવે, લાકડાં વગેરે હલકી ચીજો ઉપડાવે, ગધેડાની જેમ ભાર ભરે, પૂર્ણ ઘાસ પણ ખાવા ન આપે એ રીતે તેની ઉત્તમતાને કલકિત કરે, તેમ સયમભ્રષ્ટ થએલા અને ભોગાની લાલચે દુષ્ટ કુટુંબના પાશમાં ક્રુસેલા પતિને પણ દુષ્ટકુટુંબના ભરણપોષણ માટે હલકાં કાર્યાં કરવાં પડે, ત્યારે તે બંધનમાં પડેલા હાથીની જેમ અતિ દુઃખી થાય છે.]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org