________________
ચૂલિક પહેલી (૪૯) ટુવાવમિળ વિસ,
असासया भोगपिवास जंतुणो । न चे सरीरेण इमेण विस्सह;
વળી એમ વિચારે કે– રૂ સુવં મારું આ (સંયમનું) દુઃખ ચિ=દીઘ કાળ સુધી જ મવિસ= રહેવાનું નથી, કારણ કે જંતુળો= જીવને (ચુવાવસ્થાના) કારણે પ્રગટેલી હોવાથી) મોવિયા=ભાગની લાલસા
સારચાઆશાશ્વતી છે, વૃદ્ધાવસ્થા આવતાં સ્વયમેવ નાશ પામે તેવી છે. એમ છતાં રે (ચે ) જે ફળ નરેન= આ શરીરથી વિક્ષરૂ=નાશ નહિ પામે, અર્થાત્ વૃદ્ધ થવા છતાં ભોગની લાલસા રહેશે, તે પણ મે મારા નીવિચપ ઝવેળઃજીવિત પર્યાયની સાથે, અર્થાત્ મરણ સાથે અવશ્ય વિરલરૂત્રનાશ પામશે. (કારણ કે ભેગની ઈચ્છા શારીરિક સુખ માટે હોય છે, માટે શરીરને નાશ થતાં આખરે તે નાશ પામશે જ.) (ચૂ૦ ૧-૧૭).
[મરણ સુધી રહે તે પણ ગણત્રીનાં વર્ષથી વધારે ભોગવવી નહિ જ પડે, ચારિત્ર છેડવાથી નરકાદિ ગતિઓમાં પલ્યોપમ અને સાગરોપમ સુધી ભોગવવી પડશે. માટે પણ ચારિત્ર છેડવું હિતકર નથી એમ વિચારે.] (૫૦૦) વસેવમg ૩ વિજ્ઞ નિછિકો,
चइज्ज देहं न हु धम्मसासणं; तं तारिसं नो पइति इंदिआ ।
उविंतवाया व सुदंसणं गिरिं ॥चू० १-१७॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org