________________
• વિવિક્તચર્યાં ’ચૂલિકા બીજી
ચૂલિકાઓ માટે કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચંદ્રાચાર્યજી સ્વકૃત પરિશિષ્ટપ માં એવા વૃદ્વવાદ જણાવે છે કે–જૈન જગપ્રસિદ્ધ યુવતીપ્રતિબાધકુશળ-મહાત્મા શ્રીસ્થૂલભદ્રનાં સાત મ્હેનેાની સાથે તેએના નાનાભાઈ શ્રીયક પણ દીક્ષિત થયા, તપ કરવાની શક્તિના અભાવે દ્રવ્ય તપ તે કરી શકતા ન હતા, એકદા પર્યુષણા પર્વ આવ્યું, તે દિવસે તેઓનાં વ્હેન શ્રી યક્ષાસાધ્વીએ આરાધના કરાવવાના પવિત્ર ધ્યેયથી માતા બાળકને તપમાં જોડે તેમ શ્રીયક મુનિને પેરિસી, સા પારિસી, પુરિમા, અપા, વગેરે પચ્ચક્ખાણુ કરાવતાં કરાવતાં છેલ્લે ઉપવાસ કરાવ્યા. મહાત્મા શ્રીયકે પણ કરેલા પચ્ચક્ખાણનું પાલન કરતાં પ્રસન્નતાથી દિવસ પૂર્ણ કર્યાં, રાત્રે મધ્યરાત્રીના સમયે ક્ષુધાવેદનીયની પીડાને સહન કરતાં પણ ગુર્વાદિકનું સ્મરણ કરતા તેઓ કાળધર્મ પામીને સ્વર્ગે ગયા.
આ બનાવથી યક્ષા સાધ્વીને ખૂબ દુઃખ થયું, · પોતે આગ્રહથી તપ કરાવ્યા, તેના પરિણામે શ્રીયક કાલધર્મ પામ્યા ' એમ સમજીને પ્રાયશ્ચિત્ત કરવા શ્રીશ્રમણ સંધ પાસે હાજર થયાં. ગીતા
તે
સંધે
6
>
તમે શુભ ભાવનાથી તપ કરાવ્યા હતા માટે નિર્દોષ છે. ’ એમ કહેવા છતાં તેઓના ચિત્તને સમાધિ ન થઈ, એથી તેઓએ શ્રીજિનેશ્વર સાક્ષાત્ કહે તે મારા ચિત્તમાં શાન્તિ થાય ' એમ શ્રીસંધને જણાવ્યું. સંઘે પણ કાયાત્સગ કરી શાસનદેવીને પ્રત્યક્ષ કરી, તે દેવી શ્રીયક્ષાસાધ્વીને મહાવિદેહમાં શ્રીસીમ ધરસ્વામી પાસે લઈ ગઈ અને ત્યાં શ્રીસીમ ધરજિનેશ્વરે સ્વમુખે યક્ષા સાધ્વીને તમે નિર્દોષ છે’ એમ કહ્યું. ઉપરાંત ભરતક્ષેત્રના સંધને ભેટ માકલવા ચાર અધ્યયના શ્રી યક્ષાસાધ્વીને સંભળાવ્યાં. એક જ વાચનાએ તે અધ્યયના તેમણે ધારી લીધાં અને દેવીની સહાયથી પાછાં ભરતક્ષેત્રમાં આવીને તે ચારે અધ્યયના શ્રી– સંધને (સંભળાવીને) યથાવત્ આપ્યાં, તેમાંથી શ્રી સંઘે ભાવના અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org