________________
ચૂલિકા પહેલી ]
૩૬૯ રંપરિક્ષ=સમ્ય વિચારીને (આદિથી અંત સુધી યથાર્થ સમજીને) વુદ્ધિમં રો=સમ્યગ બુદ્ધિવાળે મનુષ્ય (તેમાં કહેલા) સમ્યગ જ્ઞાનાદિ ગુરૂપ વિવિહેં–વિવિધ કાયૅ= લાભને અને તેના વિનય વૈયાવચ્ચ-સ્વાધ્યાય વગેરે વિવિધ) સવા–ઉપાયને વિશાળગા=જાણીને (સમજીને), વાણ= કાયાથી વાચા વચનથી, ૩૮ માળ=અને મનથી (સમ્યક પ્રવૃત્તિ કરવા પૂર્વક) તિકુત્તિમુત્તોત્રણ ગુપ્તિથી ગુમ થએલો નિવચí=જિન વચનને દિકિનાર= પાળે. (અર્થાત્ શુભભાવપૂર્વક નિરતિચાર ચારિત્રનું પાલન કરે) ત્તિ સેમિ-એમ હું કહેલું કહું છું. (ચૂ૦ ૧–૧૮)
[ જિનવચન તે અનાદિ કાળથી જગતમાં શુભાશુભ ભાવને પ્રકાશે જ છે, માત્ર મહમૂઢ જીવ તેને યથાસ્વરૂપે સમજ્યો નહિ, એથી જ સુખની આશાએ દુઃખી થતો રહ્યો. જિનાજ્ઞાના પાલન વિના કર્મોના બંધ છૂટે તેમ છે જ નહિ, કારણ કે અપરાધીને દંડતો રાજા વસ્તુતઃ જેમ તેને સન્માર્ગની પ્રેરણું કરે છે તેમ નિશ્ચયથી કર્મનાં બંધને પણ જીવને જિનાજ્ઞાનું પાલન કરવાની પ્રેરણા આપનારાં છે, માટે જિનાજ્ઞા પ્રમાણે જીવ વતે તે જ કર્મો તેને છોડે, અન્યથા કર્મોને બંધ ચાલુ રહે અને તેના ફળ સ્વરૂપ સંસાર પણ ચાલુ જ રહે.] - આ ચૂલિકામાં ચારિત્રમાં સ્થિર થવાનો અને પ્રસનચિત્ત ચારિત્રનાં કષ્ટો સહી શકાય તેવા ભાવ પ્રગટાવવાને અતિ ઉત્તમ ઉપદેશ છે. એમ કહી શકાય કે આખા ચન્થમાં કહેલા આ ચારેનું પાલન કરવાની દૈવી શક્તિ આપનાર હેવાથી આ ચૂલિકા દશવૈકાલિકના મુગટ તુલ્ય છે.
समत्ता दसवेयालियस्स पढमा चूलिआ। દશવૈકાલિસૂત્રની પહેલી ચૂલિકા પૂર્ણ થઈ કન
કર
૨૪. Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org