________________
ચૂલિકા પહેલી ]
૩૪૯ દુઃખ સહવાં પડશે, માટે પણ સાધુપણું છેડવા યોગ્ય નથી, એમ વિચારે.]
(૮) મોહે જીવ ! (દીક્ષાને તજીને ગૃહસ્થાશ્રમી બનીશ પણ ત્યાં) figવામશે-ઘરવાસમાં (સ્ત્રી-પુત્રાદિન) વિવિધ બંધનમાં) વવંતoi=સેલા નિબં-ગૃહસ્થોને ઘમ્મ=સમાધિરૂપ ધમ વસુનિશ્ચ સુણ દુર્લભ છે.
[અનાદિ અભ્યાસથી વિના કારણે પણ પુત્ર-કલત્રાદિના સ્નેહનું બંધન, ગૃહસ્થજીવનનાં તે તે આરંભમય કાર્યો કરતાં ચિત્તસમાધિરૂપ ધર્મની દુર્લભતા, ભોગના રાગરૂપ પ્રમાદ, પ્રમાદમાંથી બચાવનારને અભાવ, વગેરે ગૃહસ્થને ધર્મસાધનામાં અનેક વિન્ને નડે છે. એ કારણે જ સાધુધર્મનું જ્ઞાનીઓએ વિધાન કર્યું છે, છતાં તેને છેડીને પુનઃ ગૃહસ્થાશ્રમને સ્વીકારો તે હીરાને બદલે કાચમાં રાચવા જેવું મૂઢનું કાર્ય છે, માટે ગૃહસ્થાશ્રમથી સયું, એમ વિચારી આત્માને સ્થિર કરે.]
(૯) તથા ભારે આતંક એટલે તત્કાળ મરણ થાય તેવાં વિસૂચિકા વગેરે શારીરિક રેગાદિ નિમિત્તે એક ગૃહસ્થને વચ=અસમાધિમરણનું કારણુ દોરૂ=બને.
[ધર્મધ્યાનમાં સ્થિર કરનાર-નિર્ધામક એવા ધર્મબન્ધના અભાવે ગૃહસ્થને મરણન કષ્ટ કે રેગે આવે, ત્યારે આર્તધ્યાનમાં મરવાને પ્રસંગ આવે અને એવું એક અસમાધિમરણ અનેક મરણોનું (ભાની પરંપરાનું) કારણ બને, તે કારણે પણ ગૃહસ્થાશ્રમ સ્વીકારવો હિતકર નથી.]
(૧૦) સંખે માનસિક સંકલપ (અર્થાત્ ઈષ્ટને વિયોગ કે અનિષ્ટને સંયોગ, વગેરે અનિષ્ટ પ્રસંગોમાં પ્રગટેલી ચિત્તની અસમાધિ પણ રે વાર હો ગૃહસ્થને અસમાધિમરણનું કારણ બને.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org