________________
૩૨
[દશ વૈકલિક વિશેષમાં “તપસ્વી, જિતેન્દ્રિય અને સત્યને રાગીએવાં વિશેષણો કહ્યાં છે તે શિષ્યની યોગ્યતાને સૂચવનારાં છે. અર્થાત એ ગુણોથી તેને ગુરુ યોગ્યપદે સ્થાપે છે અને તે પૂજ્ય બને તેમાં પણ તેના તે ગુણો હેતભૂત છે, માટે વિનીતસાધુએ તે ગુણ કેળવવા બદ્દલક્ષ્ય બનવું] (૪૫૪) તેf Tળસાર,
__सुचाण मेहावि सुभासियाई । चरे मुणी पंचरए तिगुत्तो,
चउक्कसायावगए स पुज्जो ॥९-३-१४॥ ગુજરાયરાળં ગુણેના સમુદ્ર એવા તે ગુdi=ઉપર કહ્યા તે ગુરુનાં ગુમારિચારૂં સુભાષિતેને (પરલોકપકારી વચાને) સુશાન=સાંભળીને જે મેદાવિ બુદ્ધિમાન મુ= મુનિ વરે તેને આચરે–પાળે અને પંચ પાંચ મહાતેમાં (નિરતિચાર પાલનમાં) રક્ત, તિગુત્તો મને ગુપ્તિ આદિ ત્રણ ગુપ્તિથી ગુપ્ત અને તેથી વાચવા ચાર કષાયોથી રહિત હયાત પુજનો તે પૂજ્ય જાણુ. (૩-૧૪)
[ગુરુનાં હિતોપદેશનાં વચને એવો અગમ્ય ઉપકાર કરે છે કે શ્રોતા પ્રારંભમાં તો તેને સમજી પણ શકતો નથી. એ વચનોને સાંભળવામાં અને આચરવામાં જેટલું આદર વધારે તેટલો લાભ વિશુદ્ધ અધિક અને શીધ્ર થાય છે. મહાવ્રતોને ભાર ઉપાડવાની શક્તિ પ્રગટાવવી, મને ગુપ્તિદ્વારા મનને વિજયે કરવો, કષાયને જીતવા, વગેરે દુષ્કર દુષ્કર કાર્યો પણ ગુરુ આજ્ઞાને આધીન રહેલે કરી શકે છે અને અનાદિકાળથી ઘર કરી રહેલા આકરા પણ દેને દૂર કરે છે.] (૪૫૫) પુમિ સથર્ષ પરિરિક ,
जिणमयनिउणे अभिगमकुसले ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org