________________
૩૬
(૪૭૬) મિમૂય વાળ પરીસદારં, समुद्धरे जाइपहाउ अप्पयं ।
वित्त जाईमरणं महभयं
[દ્દેશ વૈકાલિક
Jain Education International
तवे रए सामणिए जेस भिक्खू ||१०- १४ |
ને-જે મુનિ જાળ=શરીર દ્વારા પણ વીસન્હારૂં= ક્ષુધા, તૃષા, વગેરે વિવિધ પરીષહેાને મિસૂચ=પરાભવ કરીને (જીતીને) બળË=આત્માને નારિ=જમના માર્ગેથી (સંસારથી) સમુન્દ્વરે=પાર ઉતારે અને તે માટે નામળે=જન્મ-મરણને મદમયં=મહાભયાનક વિત્તુ= જાણીને સામનિ=સાધુતાને ચાગ્ય સને-તપમાં ર રક્ત રહે, તે ઉત્તમભિક્ષુ જાણવા. (૧૦–૧૪) [અહીં કાયાથી પરીષહોને પરાભવ કરવાનું કહ્યું, તેમાં એ આશય છે કે પરીષહેા આવે ત્યારે મનથી આત્ત ધ્યાન ન કરે અને વચનથી દીનતાભર્યુ વચન ન ખાલે, છતાં જો કાયાથી સહન ન કરે તે વિજય થતા નથી, માટે કાયાથી પણ કષ્ટોને સહન કરીને જીતે તા જ આત્માને સંસારથી પાર ઉતારી શકાય. તેવું ત્યારે જ બને કે જન્મ-મરણુના તીવ્ર ભય પ્રગટો હોય. માટે જે જન્મ-મરણના મહાભયને સમજે તે પ્રાર`ભમાં કષ્ટકારી છતાં પરિણામે સકોથી છેડાવનાર તપને આદરપૂર્વક કરી શકે. અહીં સાધુતાને યોગ્ય એટલે પ્રાયશ્ચિત્ત વિનયાદિ અભ્યંતર સાથે શરીરબળને અનુસરીને બાહ્ય તપ પણ કરે, એમ સમજવું. તે પણુ તપસ્વી તરીકેની ખ્યાતિ માટે નહિ પણ કનિર્જરાના ધ્યેયથી ગુપ્ત કરે, એમ સમજવું.] (૪૭૭) થમંગળ થાયસંગ,
वायसंजए संजईदिए ।
For Private & Personal Use Only
www.jainelibrary.org