________________
=
==
અધ્યયન દશમું]
૩૩૩ પછી મું=ખાય અને ખાઈને (વાચનાદિ પાંચ પ્રકારના) સ્વાધ્યાયમાં તથા ચ=શેષ (વિનય વૈયાવચ્ચ વગેરે) અનુછામાં પણ રક્ત રહે, તે ભાવસાધુ જાણો. (૧૦-૯)
[આહાર વગેરેમાં અનાસકતભાવ એ સર્વ ગુણનું બીજ છે, વિનય પણ તે જ કરી શકે કે જેણે આહાર સંજ્ઞાને અને રસસંજ્ઞાને વિજય કર્યો હોય. એ કારણે મુનિને કુક્ષિસંબલ (જરૂર જેટલું જ મેળવનારા) કહ્યા છે, પાણી પણ વિના પ્રોજને અધિક લાવવું કે રાખવું તેને સંનિધિ દેવ કહ્યો છે. માટે આ બે ગાથાઓમાં સંનિધિ નહિ કરવારૂપે તથા અન્ય સાધુઓને નિમંત્રણ કરવા રૂપે આહાર પ્રત્યે અનાસકત ભાવને પ્રગટાવવા અને ગૃહસ્થને સંયમાથે આપેલા આહારદિને સફળ કરવા સૂચવ્યું. સર્વ ગુણોની ભૂમિકારૂપે આ ગુણને ઉત્તમ સાધુએ અવશ્ય પ્રગટાવવો જોઈએ.] ૪૭૨) ન ય પુહિયે હું હિના,
7 8 9 નિgફરિા પતિ . संजमे धुवं जोगेण जुत्ते
સવલતે વિદ્યારે જ મિનરલૂ ૨૦–૨ ચ=વળી ને જે સાધુ યુવયં કલહકારિણી વહેંસ્થાને (વચનાને) ન રહે, હિતકર વાત કરતાં પણ બીજાની ઉપર) કુખે કેપે નહિ, કિન્તુ નિરિ=જિતેન્દ્રિય અને વસંતે (રાગ-દ્વેષ રહિત) પ્રશાંત રહે, ધુવં નિત્ય હંમે= સંયમમાં કેળ=મન-વચન અને કાયાથી તે તે કરવા રોગ્ય કાર્યોમાં જોડાએલે રહે, વસંતે-(કાયાની ચપલતા રહિત) ઉપશાન્ત રહે, વિઘ=કઈ ઔચિત્ય પ્રવૃત્તિને અનાદર ન કરે. તે ભાવસાધુ જાણો. (૧૦-૧૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org