________________
અધ્યયન આઠમું]
૨૪૧ સુષિર્જ દુઃખદ ઉપાશ્રયને, સીર–ઠંડીને અને ગરમીને (મોહનીયના ઉદયરૂપ) અરતિને, તથા (વ્યાવ્ર વગેરેના) ભયને, દિવો=અવ્યથિત (દીન થયા વિના) સત્ત્વથી ફ્રિબા–સહન કરે. એવું ચિંતવે કે દેહનું દુઃખ (સહવું તે) આત્માને મહાફળદાયી છે. (૨૭)
[ પરીષહો સહન કરવા એ જ સશક્ત અને નીરોગી શરીરનું તથા બુદ્ધિનું ફળ છે. શારીરિક સુખની ઈચ્છા મોહજન્ય છે, માટે સાધુએ વિવિધ પરીષહોને સહવા જોઈએ, એવું વિધાન કર્યું છે. એને સહવાથી મોહનું જોર ઘટે છે. જીવને સવથી અધિક રાગ શરીર ઉપર છે અને તેને સવથી અધિક દ્રોહ શરીરે કરે છે, આ વિષમતામાંથી ઉગરવા માટે મહાવતોના પાલન વગેરેની જેમ ઈરાદા પૂર્વક પરીષહ સહવા અને એ માટે વિવિધ અભિગ્રહ કરવા, એ સાધુને આચાર છે. અહીં દેહના દુઃખને સહવું મહાફળદાયી કહ્યું, તેનું કારણ એ છે કે-શરીર આત્માનું સર્વાધિક અહિત કરે છે.] 3६४) अत्थंगयंमि आइच्चे, पुरत्था अ अणुग्गए।
आहारमईअं सव्वं, मणसा वि न पत्थए ॥८-२८॥
ગા =સૂર્ય પ્રત્યંચંમિ=અસ્ત થયે છતે અને પુસ્થા=પૂર્વ દિશામાં રાજુમg=ઊગ્યા પૂર્વે બાણામરૂ= આહારાત્મક (અશન-પાન-ખાદિમ-સ્વાદિમ) સä= સવ મળતા–મનથી પણ જો પત્થન ઈછે. (૨૮) આ દિવસે પણ આહાર ન મળે તો શું કરવું? ૩૬૫) તંતિ રહે, ધુમાલા મિશાળા
हविज्ज उअरे दंते, थोवं लद्धं न खिसए ॥८-२९॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org