________________
२४२
[દશ વૈકાલિક
સાધુ બર્તિતિને=અતતિલા (ન મળે તેા પણ જેમ તેમ નહિ બોલનારે) અપવઢે સ્થિર (મનવાળા), (કારણે) અલ્પભાષી, તથા મિઞાનનેમતભાજી (થાર્ડ ભાજન લેનારા) વિજ્ઞ=હેાય વળી અને તે=ઉદરને દમનારા (ઓછી વસ્તુથી નિર્વાહ કરનારા) હાવાથી થેાડુ' (અલ્પ ભેાજન) દ્ગુ=પામીને (પૂણૅ ન મળે તે) પણ ભેાજનને કે દાતારને ન વિ=નિર્દે નહિ. (૨૯)
[ ગાંભીય અને સત્ત્વને કેળવ્યા વિના અજ્ઞાનથી પરીષહે સહુવા છતાં નિર્જરા થતી નથી. ધર્મઅનુષ્ટાને કષ્ટદાયી છે, માટે ધર્મપ્રાપ્તિની ભૂમિકારૂપ આ ગુણ્ણાની આવશ્યકતા છે. ]
હવે મદના ત્યાગ માટે કહે છે કે. (૩૬૬) મૈં નહિ રમવે, બત્તામાં ન સમુત્તે ।
મુલત્ઝામે નમગ્નિજ્ઞા, નચા તવસ્તિવૃદ્ધિ ૮-૩૦ના યાદિ=બહારનાના ( પેાતાના સિવાય બીજાના ) પરાભવ ન કરે, અન્નાi=પેાતાના (હું આવા છુ” વગેરે) સમુત્કર્ષ ( વડાઈ ) ન કરે અને મુમહામં=શ્રુતજ્ઞાનની પ્રાપ્તિથી, નચા=ઉચ્ચ જાતિથી સન્નિ-તપસ્વિપણાથી કે વિશિષ્ટ વૃદ્ધિ=મુદ્ધિથી ન મff=મદ ન કરે. (૩૦)
[જે જે વિષયમાં મદ થાય તે તે ભાવા અન્યજન્મમાં હીન મળે છે. કાઈ પણ પુણ્યપ્રાપ્ત વસ્તુથી કે આત્મગુણેાથી સ્વ-પર કલ્યાણ કરવું, એ જ તેની સફળતા છે. એથી વિરુદ્ધ પ્રાપ્ત થએલા તે ગુણી કે ઋદ્ધિ વગેરેથી અન્યના પરાભવ કરવા, મદ કરવા, વગેરે એના દુરુપયેાગ છે અને તેને કલંકિત કરવા તુલ્ય છે. ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org