________________
-
-
-
-
અધ્યયન આઠમું]
૨૬૧
(બનેલ મુનિ) સંતાપરૂપ અગ્નિના અભાવે લીમૂળ= ઉપશાન્ત થએલા પિતાના ૩qળા-આત્મા સાથે વિવિચરે-રમે. (૬૦)
[દાહરગવાળાને ક્યાંય શાન્તિ મળતી નથી તેમ સંતાપથી (કલેશ-સંતાપ-ચિંતા-ખેદ વગેરેથી) બળતા આત્માને બાહ્ય વિધ્યાદિની કે અત્યંતર જ્ઞાનાદિ સમ્પત્તિ હોવા છતાં ક્યાંય ચેન પડતું નથી, સતત દુઃખને અનુભવ થાય છે. આ સંતાપ વિષયોમાં મિયા રાગ-દ્વેષ થવાથી થાય છે. પુના સારા-ખોટાપણાનું યથાર્થ જ્ઞાન થતાં વિષયોની અભિલાષા તૂટે છે અને તેથી કષાયો ઉપશાન્ત થાય છે. વિષયના રાગથી ઉદ્ભવતી વિવિધ ઈચ્છાઓને નાશ થયા પછી દેહના આરોગ્યની જેમ ઉપશમભાવરૂપ આત્માના આરોગ્યને અનુપમ (સાંસારિક સર્વ સુખોના આનંદથી પણ અધિકતર) આનંદ અનુભવતો આત્મા સર્વ સંગ(ઈચ્છાઓથી) રહિત થઇ આત્મામાં (ગુણામાં) રમે છે.] (૩૯૭) કારૂં દ્વાણું નિવરતો, પરિવાયાપાપુરમ |
तमेव अणुपालिज्जा, गुणे आयरिअसंमए ॥८-६१॥
ઉત્તમ ગુણોને પ્રાપ્ત કરવા માટે સદ્ધા=જે શ્રદ્ધા વડે (અવિરતિરૂપ કાદવમાંથી) નિરવંતોકનીકળે અને ઉત્તમં=શ્રેષ્ઠ પરિસાયટૂi=પ્રવજ્યારૂપ અન્ય પર્યાયસ્થાનને (વિરતિ ગુણસ્થાનને ) પા, તમેવ=તે જ શ્રદ્ધાને પ્રયત્ન પૂર્વક પશુપઝિન્ના પાલન કરે. કયા વિષયમાં શ્રદ્ધાનું પાલન કરે ? તે કહે છે સાચરિકસંમg= તીર્થકરાદિને સંમત એવા ચારિત્રને મૂળ અને ઉત્તર "=ગુણેમાં, (એ શ્રદ્ધાને સ્થિર કરે) અર્થાત ગુણવૃદ્ધિ માટે સતત પ્રયત્ન કરે. (૬૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org