________________
અધ્યયન નવમું – ૩]
૩૦૭
[અપમાનને સહન કરવું દુષ્કર છે, એ વાત આ અધ્યયનના પ્રારંભમાં જ કહી છે, જે સાચેા વિનયી છે તે નિરભિમાની હોવાથી કડવા પણ હિતકારી ગુરુના વચનને પ્રસન્નતાપૂર્વક સાંભળી (સહી) શકે છે, એમ નિરભિમાનિતા એ જ વિનયના પ્રાણ છે, માટે વિનયની ઈચ્છાવાળાએ અભિમાનને તજવું જોઇએ.
એ જ વાતને વિરોષતયા જણાવે છે કે(૪૮૭) મ્રુદુત્તપુરવા ૩ તિ ટયા,
अओमया तेऽवि तओ सुउद्धरा । वाया दुरुताणि दुरुद्धराणि,
वेराणुबंधीणि महत्भयाणि ॥९-३-७॥ લોમયા-લાખ ડના કાંટા ( વેધ વખતે જ પ્રાયઃ દુઃખ આપતા હોવાથી) મુન્નુત્તતુલા-મુહૂત માત્ર (અલ્પ કાળ માટે) દુ:ખ દેનારા ëતિ હેાય છે, તેવ=અને તે પણ તો તેમાંથી (શરીરમાંથી) સુફ્તરા=સુખપૂર્વક કાઢી શકાય છે, ( અને ઔષધિ વગેરેથી ઘા રૂઝવી શકાય છૅ,) પણ વાચા વુત્તનિ-વાણીવડે ખેલેલા દુષ્ટ ( વચનરૂપ ) કાંટાઓ ( મનરૂપ લક્ષ્યને વિધવાથી ) દુદાનિ=દુ:ખે કાઢી શકાય તેવા, વેરાળુવીનિ=(તે રીતે સાંભળવાથી પ્રગટેલા દ્વેષથી આભવ-પરભવમાં ) વૈરની પરપરાને કરનારા અને (તેથી) મ ્માનિ=કુતિમાં રખડાવવારૂપ મેટા ભયને કરનારા અને છે. (૩-૭)
શારીરિક કષ્ટો સહેવાં જેટલાં દુષ્કર છે તેથી અપમાન-આક્રોશ વગેરે દુર્ભાવથી ખેલાયેલાં વચના અતિ દુઃસહ્ય છે. એ કારણે જ ગુર્વાદિએ કહેલા પ્રેરણાદિના શબ્દે હિતકર હતાં પ્રાયઃ મનુષ્ય સાંભળી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org