________________
અધ્યયન નવમું -ઉ૦૧]
૨૭૩
મેાટી અને શરીર બલવાન છતાં ક્ષયાપશમ મંદ હાય તા જ્ઞાન આપ્યું પણ હાય અને ઉમ્મર એછી અને શરીર નિબળ છતાં ક્ષયાપશમ તીવ્ર હોય તેા વધારે પણ હેાય, સદાચારના જ્ઞાન સાથે સંબંધ છતાં કાઈ ઉત્તમ જીવને મેાહનીયકમ ના ક્ષયેાપશમ વિશિષ્ટ હાવાથી વિષય કષાયાની મંદતાને કારણે જ્ઞાન એછું છતાં સદાચારી પ્રત્યે વિશેષ આદર પણ હોય. એમ તે તે ગુણા કર્મોની લઘુતાને આશ્રયીને કાઇમાં ઘેાડા તે કાઇમાં વિશેષ પણ હોય, માટે ઉમ્મરથી ન્હાના કે જ્ઞાનબુદ્ધિથી ન્યૂન પણ કાઈ ચારિત્રગુણની વિશિષ્ટતાને કારણે આચાર્ય – પદને યાગ્ય હોવાથી આચાર્ય થયા હેાય તેની હીલના ન કરવી જોઈએ, એમ ઉત્તમ સાધુ સમજે છે. એટલું જ નહિ, આચાર્ય ઉત્તમ હોવાથી કાઈનું અહિત કરે નહિ, તેા પણ તેની આશાતના કરનારા સ્વયં આશાતનાજન્ય પાપકમ થી પોતાના જ્ઞાનાદિ ગુણાને બાળીને ભસ્મસાત્ (નાશ) કરે છે. અગ્નિને અડપલું કરનારા પોતાના દેષથી જ બળે છે, અગ્નિને હું બાળી નાખુ'' એવી બુદ્ધિ હોતી નથી, તેમ ઉત્તમ આત્માએ કાઈ અપરાધીનું પણ અહિત કરતા નથી, છતાં અપરાધ કરનારને હાનિ થાય છે. તેમ આચાર્યની પણ આશાતના કરનાર સ્વયં ગુણુભ્રષ્ટ થાય છે, એમ સમજીને આશાતના કરે નહિ.] એ અને ઉદાહરણથી વિશેષતયા સમજાવે છે કે(૪૪૦) મૈં આવિ નાનું કદ્દર તિ ના,
आसाय से अहिआय हो । દો | एवायरिअपि हु हीलयं तो,
निअच्छाई जाइपहं खु मंदो ॥९-१-४ ॥
ને શ્રાવિ=જે કાઈ પણ (અજ્ઞપુરુષ) નö=સર્પને હર્દ=બાળ (નાના) છે, ત્તિ નચા=એમ જાણીને બાલાચ= આશાતના (ઉપદ્રવ) કરે, સૈ=તેને (તે સર્પ) દ્દિબાય=
૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org