________________
અધ્યયન નવમુ’-ઉ૦ ૧]
૨૭૫
=અન્ય વિ નુ યુના ?–શું કરે ? અર્થાત્ કંઇ ન કરે, માત્ર એક જ જન્મમાં પ્રાણ લે ! પુ=પુન: (આશાતના a! કરવાથી) વ્યપક્ષના=અપ્રસન્ન થયેલા (આશાતના કરનારને કુપાત્ર જાણી અનુગ્રહ નહિ કરતા) આયરિલાયા=આચાય - ભગવત પણ લોğ=અબાધિને (આશાતનાથી બાંધેલા મિથ્યાત્વકના ઉદયના ખળે સમ્યક્ત્વથી વંચિત) કરે છે. માટે ગુરુની આજ્ઞાયન=આશાતનાથી મુછ્યો માક્ષ (સંસારના અંત) નૈસ્થિ થતા નથી. (૧-૫) (४०६ ) जो पावगं जलिअमवकमिज्जा, आसविसं वा विहु कोवइज्जा | जो वा विसं खाय जीविअट्ठी,
सोमाssसायणया गुरूणं ॥९-१-६ ॥
નો=જે (કાઇ) નહિf પાવના=સળગેલા અગ્નિને અવનિકના=સ્પશીને ઉભા રહે, અથવા બીવિત=સર્પને જોવન=કુપિત કરે, અથવા જે નવિસટ્રી=જીવવાના અી (જીવવા માટે) ઝેરને લાચ=ખાય, છ્તોત્રમા=એ ઉપમા ગુળગુરુએની સાયનચા=આશાતના વડે સમજવી. અર્થાત્ અગ્નિ, સર્પ અને ઝેરથી જેમ અહિત થાય તેવી રીતે ગુરુની આશાતનાથી અહિત થાય. (૧–૬)
[સળગતા અગ્નિ વગેરેથી દ્રવ્યપ્રાણીના નાશ થાય છે, તેમ ગુરુની આશાતનાથી સમ્યગ્ નાનાદિ ભાવપ્રાણાના નાશ પરન્તુ ગુરુનુ` કઈ અહિત થતું નથી.]
થાય છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org