________________
૨૫૬
| દશ વૈકાલિક
[આચારાંગ ભણવાથી શબ્દોના લિ ંગા વગેરેનુ' સામાન્ય અને ભગવતીથી એ જ લિંગ વગેરેનું વિશેષ જ્ઞાન થાય છે. દષ્ટિવાથી પ્રકૃતિ, પ્રત્યય, લાપ, આગમ, વર્ણ વિકાર (ભેદ), કાળ, વિભક્તિ આદિ વ્યાકરણ સંબંધી સમ્પૂર્ણ ખાધ થાય, છતાં છદ્મસ્થ હોવાથી જ્ઞાનીની પણુ ભૂલ થાય, માટે ઉત્તમ મુનિ સ્ખલના સાંભળીને મશ્કરી ન કરે. પછી સામાન્ય મેધવાળાની સ્ખલનાની તેા હાંસી થાય જ ડૅમ ? અર્થાત્ કાઈની ભૂલ જાણીને મુનિ હસે-મશ્કરી કરે નહિ. દૃષ્ટિવાદને ‘ભણેલા' નહિ કહેતાં ભણુતા' કહ્યો, તેમાં એ હેતુ છે કે દૃષ્ટિવાદને ભણ્યા પછી વિશિષ્ટ જ્ઞાનને કારણે પ્રાયઃ તેની સ્ખલના ન થાય.] (૩૮૭) નવત્ત મુમિળ ગોળ, નિમિત્તે મતમેસન ।
गिहिणो तं न आइकखे, भूआ हिगरणं पयं ॥८- ५१ ॥ પૂછવા છતાં નિìિ=ગૃહસ્થને (શુભાશુભ) નવ્રુત્ત = નક્ષત્રને, સ્વપ્નને, ( વશીકરણાદિ ) નો=યાગને (ચૂર્ણાદિને) (અતીત અનાગત વિષયક) નિમિત્તોને, મંત=કાઇ મન્ત્રનેઅને (અતિસાર વગેરે રાગેાના) મેઘf=ઔષધને વગેરે તં=તે તે મૂત્રાદ્દિનાં વચ'=જીવાને ઉપદ્રવ કરનારા અધિકરણ સ્થાનને ન બાર્લેન કહે. (૫૧)
[એકને ઉપકાર કરતાં બીજાને અપકાર થાય તે વાસ્તવિક ઉપકાર નથી, માટે મુનિ કોઈ જીવને ઉપદ્રવ થાય તેવી વાત ઉપકાર માટે પણ ન કહે, કિન્તુ સ્વકમેદ્યરૂપ દુઃખને સમતાથી ભાગવી લેવા ઉપદેશ કરે. દુઃખમાંથી છૂટવાના ઉપાય દુઃખના નિમિત્તોથી દૂર થવું તે નથી, પણ સમતાથી ભોગવી લેવાં તે છે. દુઃખથી કટાળીને તેનાં નિમિત્તોને દૂર કરવા ખુચ્છા કરવી તે આર્ત્ત ધ્યાન છે, એમ સમજતા મુનિ નિમિત્તાદિના કે મંત્રતત્રાદિના ઉપદેશ ન કરે.]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org