________________
૨૪૬
[દશવૈકાલિક
[ કાળની ફાળ અતિક ત કયારે આવશે, તે જ્ઞાની વિના જાણી શકાય તેમ નથી અને મરણ પછી પુનઃ આ ધર્મસામગ્રી મળવી સુલભ નથી. કારણ કે સારી આરાધના કરનારને પ્રાયઃ દેવના ભવ મળે અને ન કરવા વગેરેથી તિય ચ વગેરે ગતિમાં જાય. અર્થાત્ મનુષ્ય મરીને મનુષ્ય થવું એ દેવભવ કરતાંય દુર્લભ છે, છતાં કદાચ મનુષ્યભવ મળે તેા પણ આ દેશ, ઉત્તમકુળ, વગેરે ધ સામગ્રી તે એક કરતાં એક અધિકતર દુર્લભ છે. માટે મળેલી સામગ્રીને પ્રમાદ તજી સફળ કરી લેવાની જ્ઞાનીઓએ ભલામણ કરેલી છે. ] (૩૭૧) વરું થામ ૨ વેદ્દાર, સટ્ટામાગમવળો ।
खित्तं कालं च विन्नाय, तहऽप्पाणं निजुंज ॥८- ३५ અવળો=પેાતાના મહં=મનાબળને, થામં=શરીરઅળને, શ્રદ્ધાને તથા આરેાગ્યને સમજીને અને વમાન ક્ષેત્ર-કાળને જાણીને (ઓળખીને) વાળં=આત્માને તા= તે તે રીતે (આરાધનામાં) નિનું જોડવા જોઇએ. (આ ગાથા ટીકામાં નથી, માટે પ્રક્ષિપ્ત સ‘ભવે છે.) (૩૫)
[મનેાબળ અને શરીરબળ એ પરસ્પર બાધક ન થતાં સહાયક થાય તે રીતે આરાધના કરવી જોઈએ. અન્યથા મનની ઈચ્છાએ તીવ્ર છતાં શરીરબળ ન પહેાંચે તેવું કાર્ય કરવાથી શરીર થાકે કે રાગી થાય, શરીરબળ અધિક હોય છતાં મનને ગમતું ન હોય તેવું કરવાથી મન દુર્ધ્યાનથી તેને નિષ્ફળ કરે અને આક્રમણ કરીને પરિણામે આરાધના છેડાવી દે. માટે જ્ઞાનથી મનને સમજાવીને-મનમાં ભાવના પ્રગટાવીને શરીર ન બગડે-ન થાકે તે રીતે પ્રત્યેક કાર્યો કરવાં. જો કે પ્રત્યેક વ્યક્તિ માટે આ માર્ગ નથી, તે પણ બન્નેનાં બળને અનુસરવું તે રાજમાર્ગ છે. કાઈ વાર મન ન માને તેવું, કે શરીરબળ ન પહેાંચે તેવું પણ કરવાથી લાભ થાય. છતાં એ રાજમાર્ગ નથી; અપવાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org