________________
૨૪૪
[દશ વિકાલિક માટે સુર્ર–શુદ્ધ (નિર્મળ) આશયવાળે, યથાર્થતયા વિકરમ=ભાવને પ્રગટ કરતે, બાહ્ય પદાર્થોમાં
અપ્રતિબદ્ધ અને જિતેન્દ્રિય (એ સાધુ પૂર્વ વાસનાથી કે અનુપયેગાદિથી) કેઈ અનાચારને પરથી સેવીને પણ (ગુરુથી) નેવ જૂદેત્રોપવે નહિ અને 7 નિવેછુપાવે નહિ. (૩૨)
[ અધૂરું કે અયથાર્થ કહેવું તે ગોપવ્યું અને સર્વથા ન કહેવું તે છુપાવ્યું કહેવાય, એમ ભેદ સમજવો. ઘરના ચોરને શરમથી પક્ષ કરી છુપાવે તો ઘરની સંપત્તિને નાશ થાય, તેમ આત્માના ચેર– રૂપ દોષને પક્ષ કરી લજ્જાથી પણ છુપાવે તે આત્મધનને નાશ થાય જ. કોઈ કાર્ય કરતાં પહેલાં શરમાવું તે લજ્જા ગુણ કહેવાય છે. કરેલી ભૂલનું પ્રાયશ્ચિત્ત કરતાં શરમાવું તે લજજાગુણ નહિ પણ અપયશના ભયરૂપ હોવાથી દોષ છે.] (૩૬૯) શમી વયે ઉજ્ઞા, વારિસ મuળો .
तं परिगिज्झ वायाए, कम्मुणा उववायए ॥८-३३॥
ઉત્તમ શિષ્ય મgqળો મહાન્ આત્મા એવા આચાર્યના વચનને મોહેં–અમોઘ (સફળ) કરે. અર્થાત્ તેને વચનથી (તહત્તિ કહીને) પરિશ્ન=સ્વીકારીને મુના= યિાથી પણ વવાયા પૂર્ણ કરે. (૩૩)
[મૃત-ચારિત્રવંત ગુરુનું વચન (આદેશ કે ઉપદેશ) પ્રાયઃ અમોધ હોય છે, નિષ્ફળ થતું નથી. માટે તેને સાંભળતાં જ “તહત્તિ” કહીને સ્વીકારવું અને તે પ્રમાણે આચરણ કરીને સફળ કરવું જોઈએ. તહત્તિ એ એવો મહામંત્ર છે કે તેને ઉચ્ચારતાં તુર્ત જ કર્મો તૂટે છે અને કાર્યમાં સળતા મળે છે. “અમે, ત , અવિરચં,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org