________________
અધ્યયન આઠમું ]
૨૪૩ હવે જાણતાં અજાણતાં થએલા દોષને અંગે એશથી કહે છે– (૩૬૭) જે જ્ઞાનમઝા વા, સાર્દુ શાભિ પર્યા
संवरे खिप्पमप्पाणं, बीअं तं न समायरे ॥८-३१॥
છે તે સાધુ જાણતાં કે અજાણતાં માHિ= અધાર્મિક (ધર્મવિરુદ્ધ) ચિં=સ્થાનને (કેઈ વર્તનને)
-કરીને શીધ્ર આત્માને સંવરી લે. (અર્થાત્ મૂલગુણઉત્તરગુણ સંબંધી કેાઈ દોષ સેવાય તે તુર્ત તે દુષ્ટભાવથી પાછા ફરીને આલોચનાદિ દ્વારા તેને રોકી દે) અને વ= બીજું (બીજીવાર) તં–તેને ન આચરે-ન કરે. (૩૧).
[કઈ પણ ગુણ કે દોષનું સેવન થયા પછી પશ્ચાત્તાપ, નિન્દા, કે અણગમો પ્રગટે તે તે સેવન નિષ્ફળ થાય છે અને પુનઃ પુનઃ સેવન થાય તો તેના સંસ્કારો દઢ થવાથી તે તે કર્મોને અનુબંધ (પારંપરિક બંધ) થાય છે. અર્થાત ગુણોનું સેવન વારંવાર કરવાથી અન્ય જન્મોમાં તેના સંસ્કારથી ગુણોને તીવ્ર પક્ષ થાય અને મરણાન્ત આપત્તિ આવે તો પણ ગુણોનું રક્ષણ કરી શકે છે. એથી વિપરીત દેષો માટે પણ એવું જ બને છે. એ કારણે જ્ઞાનીઓએ દેષ સેવન થતાં તરત જ પ્રાયશ્ચિત્ત વગેરેથી શુદ્ધિ કરીને પુનઃ તેવા દેશે સેવન ન કરવા જણાવ્યું છે. પ્રાયશ્ચિત્ત કરવા છતાં વારંવાર એ દેશને સેવવાથી પ્રાયશ્ચિત્ત નિષ્ફળ થાય છે અને પરિણામે નિઃશકતા પ્રગટે છે. વસ્તુતઃ તેટલા જ તીવ્ર પશ્ચાત્તાપ વિના સાચું પ્રાયશ્ચિત્ત થતું જ નથી, માટે દેષને પ્રતિપક્ષ અને ગુણને પક્ષ પ્રગટાવવો જોઈએ.]
- હવે એ જ વાત ઉપદેશરૂપે કહે છે– (૩૬૮) નાથા , નવ નિશા
सुई सया विअडभावे, असंसत्ते जिइंदिए ॥८-३२॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org