________________
અધ્યયન પાંચમુ-ઉ૦ બીજો] (તેથી ભવપરંપરા વધે,) સાધુ અને ગૃહમાં અપયશ થાય, મનમાં સતત નિરવાળં અશાંતિ અને (વ્યવહારથી લોકમાં તથા ભાવથી આત્મામાં) અસાધુતા થાય. (૨૩૮) વળી સુwઈંદુમતિવાળે તે પિતાનાં (પાપ) કર્મોથી ના તેળો શેરની જેમ નિદિવ=
નિત્ય ઉદ્વિગ્ન (સંતાપથી બળતે જ) રહે. તે સાધુ મરણતે (અંત કાળે) પણ સંચારિત્રને આરાધી શકે નહિ. (૨૩૯) વળી તે સાધુ (ગુરુ પ્રત્યે પૂજ્યભાવના અભાવે ) આચાર્યને અને તમને કવિ બીજ પ્રમાણેને પણ ન મા =આરાધી ન શકે. ( બાહ્ય વિનય-વૈયાવચ્ચાદિ કરવા છતાં પૂજ્યભાવના અભાવે આરાધક થાય નહિ.) ગૃહ પણ તેની ગહ (જુગુપ્સા) કરે, જેન=કારણ કે તેઓ તેને તે (પતિત) જાણે. (૨-૪૦) હવે તુ=ઉપર કહ્યું તેમ(પ્રમાદાદિ) અવગુણને જેનારો (અવગુણને પક્ષપાતી), અને (સ્વયં ગુણોને નહિ સેવવાથી તથા બીજાઓના ગુણોને દ્વેષ કરવાથી) ગુorieગુણેનો વિવાદનો ત્યાગી (પ્રતિપક્ષી બનેલ) તે સાધુ (કિલષ્ટ ચિત્તને કારણે) મરણકાળે પણ સંa=ચારિત્રને આરાધી શકે નહિ. (૨૪૧)
વિષય વિષ કરતાં પણ ભયંકર છે, કારણ કે અનંત સંસાર રઝળાવે છે, પ્રારંભમાં નાનું પણ જણાતો દેષ પરિણામે અનેક દોષોને વધારી આખરે અનંતકાળે મળેલા ચારિત્રને નાશ કરે છે. એ જ કારણે અનેકવાર ચારિત્ર લેવા છતાં મુક્તિ દુર્લભ કહી છે. ચારિત્ર લેવા કે ક્રોડપૂર્વ વર્ષ સુધી તેનાં કષ્ટ વેઠવા છતાં પણ જે થડે દુર્ગણને પક્ષ હોય અને જે તેવું વિશિષ્ટ આલંબન ન મળે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org