________________
અધ્યયન આઠમું] (૩૪૮) તરે પાપ fહતિજ્ઞા, વાયા તુવ ભુor I
उवरओ सव्वभूएसु, पासेज्ज विविहं जगं ॥८-१२।।
મુનિ વાચા બટુર મુળા=વચનથી અથવા કાયાથી (કિયાથી) બેઈન્દ્રિયાદિ ત્રસ પ્રાણીઓને પણ હિંસે નહિ. કિન્તુ (પાપકર્મથી) કારો=ઉપરત થયેલો (અટકેલો)
તે કર્મને વશ ભિન્ન ભિન્ન શરીરને ધારણ કરી વિવિધ યેષ્ટાઓને કરતા સરવમૂકું=સર્વ પ્રાણુઓમાં ના =જગતને (નરકાદિ ગતિના વિપાકોને) જુવે. (૧૨)
[વચનમાં અને ક્રિયામાં મનને સહકાર હેવાથી “મનથી * હણે, એમ પણ સમજવું. જ્ઞાની મુનિ વિવિધ જીવોની વિવિધ વેષ્ટાઓને–અજ્ઞાન–મોહજન્ય કન્નેને જોઈને કઈ જીવને પીડા કરી શકતા નથી. કારણ કે ભૂતકાળમાં પિતાના આત્માએ પણ તે તે દુઃખ ભગવ્યાં છે, તેવી તેવી ચેષ્ટાઓ કરી છે અને હવે “જે જિનેશ્વરની આજ્ઞાનુસાર કર્મોને નહિ તેડું તો ભવિષ્યમાં મારે પણ આવા જન્મ લેવા પડશે એમ સમજે છે, પિતાના ત્રણે કાળના જીવનને (પર્યા
ને) પ્રત્યક્ષ ઓળખાવતા અને ઉપકારી માની તે તે પ્રત્યેક જીવોની દયા-રક્ષા (સુખી કરવાની ચિંતા) કરે છે અને સંસારથી નિવેદ પામીને ચારિત્રના નિરતિચાર પાલન માટે સાવધ બને છે. અર્થાત જગતને જોઈને તે સર્વ પોતાનું ભૂત-ભાવિસ્વરૂપ છે એમ માનતે શબ્દાદિ વિષયોમાં કે કષાયમાં લપાતો નથી.]
છકાય જીની સ્થલયતના કહી, વિશેષયતના માટે માઠ સૂક્ષ્મ સ્થાનેને જણાવે છે. 3४८) अट्ठ सुहुमाइ पेहाए, जाई जाणित्तु संजए ।
दयाहिगारी भूएसु, आस चिट्ठ सएहि वा ।।८-१३॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org