________________
અધ્યયન આઠમું ]
૨૩૫ પ્રગટે છે. શ્રી જિનકથિત ભાવો કદાપિ મિથ્યા થયા નથી અને થવાના નથી. આજે પણ તે સફળ છે. માત્ર જ્ઞાન અને શ્રદ્ધાપૂર્વક આદરથી તે તે આચારોનું પાલન જોઈએ. જૈનશાસ્ત્રપ્રસિદ્ધ મહાત્મા વલ્કલચિરી જૈન દીક્ષા વિના પણ કેવળજ્ઞાન પામ્યા તે પૂર્વજન્મની પ્રતિલેખનાની ક્રિયાના ઉત્તમ સંસ્કારોનું ફળ હતું, એ વાત પ્રસિદ્ધ છે. એ કારણે શ્રાવકને પૌષધાદિમાં અને સાધુને પ્રતિદિન બે વાર પ્રતિલેખના કરવાનું વિધાન ઘણું ઉપકારક છે. મનગુપ્તિ અને અહિંસાનું પાલન કરવા માટે પ્રતિલેખના અનન્ય આલંબન છે. એના રહસ્યને સમજીને બેલ બોલવા પૂર્વક યોગ્ય સમયે ઉપયોગ પૂર્વક-પ્રતિદિન પ્રતિલેખના કરવાથી ઘણું કર્મનિર્જરા થાય છે. વગેરે સ્વયં વિચારવા યોગ્ય છે. (૫૮) ૩ વાસવ, વે સિંધાણાસ્ટિા
फासु पडिलेहिता, परिठ्ठाविज्ज संजए ॥८-१८॥
વારં-વડીનીતિને, પાસવvi લઘુનીતિને, ૪= લેમને (ઘૂંક–બળખા વગેરેને), લિંવાળા નાસિકાના મેલને (લીંટને) અને બ્રુિવં=શરીરના મેલને, સંયત સાધુ
સુ-પ્રાસુક (બસ-સ્થાવરાદિ જીવ રહિત અચિત્ત) ભૂમિને વિજેદિત્તા=જોઈને ત્યાં રિવિન્દ્ર પરઠ. (૧૮)
[પાઠવવું એટલે યોગ્ય સ્થળે, તેના સ્વામિની અનુમતિ પૂર્વક જીવહિંસા કે અન્યને અપ્રીતિ આદિ ન થાય તેમ, શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે નિરુપયોગી વસ્તુને તજી દેવી. આ ક્રિયાને કરતાં જ્ઞાની મુનિને સવિશેષ નિર્જરા થાય છે ઢઢણ મુનિ અકથ્ય આહારને પરાવતાં શુભધ્યાનારૂઢ થઈને કેવલજ્ઞાની બન્યા હતા, તેમ અન્ય સાધુને પણ પરઠવવાની ક્રિયાથી મોટો લાભ થાય છે. પરડવવા માટે મુખ્યતયા. ગીતાર્થ-જ્ઞાની અધિકારી છે. પરડવવાની વસ્તુ સચિત્ત, અચિત્ત, તે પણ અન્યના ઉપયોગમાં આવે તેવી, કે અપ્રીતિ થાય તેવી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org