________________
અધ્યયન આમ ]
૨૩૭
નેત્રાથી જીવે, તે જોએલું અને સાંભળેલું સર્વ અવાક = કહેવા માટે ભિક્ષુ 7 સર=અધિકારી નથી. (૨૦)
[ગૃહસ્થને પણ જાણેલું સઘળું મેલવામાં લાભ ન થાય, તેને ગૃહસ્થાશ્રમ કે વ્યાપાર-વણજ ચાલે નહિ, માટે હિતકર હોય તે જ તેટલુ ખાલે, તેા જેણે પોતાના સ્વાર્થ માટે પણ કાઈનું અહિત ન કરવાની પ્રતિજ્ઞા કરી હેાય તે સાધુ તે સધળું બેલે જ કેમ ? મનુષ્યને અધાવસ્ત્ર પહેર્યા વિના ચાલે જ નહિ અને વિના કારણ ઉપરના અંગો પણ ખુલ્લાં રખાય નહિ, તેમાં પણ આ રહસ્ય રહેલું છે. ગુહ્યભાગને સદૈવ છૂપાવવા અને કારણે જ ઉપરનાં અંગા ખુલ્લાં રાખવાની જેમ અહિતકર બાબાને જાણવા છતાં કદાપિ પ્રગટ ન કરવી અને હિતકર પણ દરેકને નહિ કહેતાં જેને હિત થાય તેને જ જણાવવી, એ સ્વ-પર હિતકારી વ્યવહાર છે. ખીજાનાં દૂષણાને ‘ નગ્ન સત્ય ' ના આરેપ કરીને ખેલવાં તે સત્યને કલકિત કરવા જેવી અજ્ઞાનમૂલક ચેષ્ટા છે.]
,
(૩૫૭) મુત્ર વા નર્ વા વિદ્ય, ન રુવિન્નોવધાબું ।
ન ય [૩] કવાળું, મિહિનોનું સમાયરે ।।૮-૨ (બીજાના મુખે) સાંભળ્યું હોય, કે સ્વય' દેખ્યું હોય, તે (પણ વધાX=ઉપઘાતકારક (સ્વ—પર હાનિકારક · તુ ચાર છે ’ વગેરે વચન) 7 ઇવિઝન એટલે, નર્યા= અથવા (કાઈપણ) લવાળું=ઉપાયથી (કારણથી) શિÌિri= ગૃહસ્થના સબંધને (તેનાં બાળકોને રમાડવાં વગેરે) ન સમાયરેક્ત કરે. (૨૧)
[દુભાવા વિષ્ઠાની જેમ દુર્ગન્ધ ફેલાવીને સાંભળનારમાં રાગદ્વેષ વગેરે આત્માના રાગાને અને શુભભાવા પુષ્પોની જેમ સુવાસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org