________________
[દશ વૈકાલિક
(કૃત્રિમસત્યને પણ સત્ય કહેવાથી કમ અધાય તા જેને એક ક્ષણ કે મુહૂત જેટલુ પણ ભૂત-ભવિષ્ય કાળનું જ્ઞાન નથી તે નિશ્ચયાત્મક ખોલે તા કમ ખ'ધાય જ.) તન્હા તે કારણે (અમે કાલે અન્યત્ર) નચ્છામો=જઇશું જ, (તને કાલે અમુક)પવામો=કહીશું જ, અથવા જે=અમારું (અમુક કાર્ય આમ) મવિસ્ત=થરો જ, (અમુક લેાચ વગેરે કાર્યનિયમા) બફ રિસ્લામિ=હું કરીશ જ, અથવા સો—આ (અમુક સાધુ અમારું' અમુક કાય) રિસ=કરશે જ. (૬)
૧૯૬
વમા=એવી અને આદિ શબ્દથી ખીજી પણ સારુંમિ=ભવિષ્યકાળ સંબધી (તેવા જ્ઞાનના અભાવે સંવિયા=શકાવાળી ના માત્તા=જે ભાષા અથવા સંવચારૂંબં= સતિ અને અતીત સંબંધી (વર્તમાન અને ભૂતકાળ સ'ખ'ધી) ટે=ભાવમાં પણ જે જે શકિત હોય, તં પિ= તેને પણ ધીરો મુદ્ધિમાન્ વજે. (ન ખોલે) (૭)
[ ભવિષ્યકાળનું એક મુદ્દત પણ અનેક વિઘ્નાથી ભરપૂર છે, માટે ધારવા પ્રમાણે ન પણ થાય. વમાનમાં ‘નજરે જોએલી પણુ વાત ખાટી પડે' એ કહેવતને અનુસરીને પ્રયત્ન જોવા-સાંભળવા કે અનુભવવા છતાં અસત્ય ઠરે અને ભૂતકાળના ભાવા અંગે પણ એવું બનવું સંભવિત છે, માટે છદ્મસ્થ-સાધુ તથાવિધ વિશિષ્ટજ્ઞાન પ્રગટ્યા વિના ત્રણે કાળ- સંબંધી શકિત ભાવાને અવધારણ (નિશ્ચય) પૂર્વ ક ન ખાલે. કારણ કે ભૂત-વર્તમાનભાવા અસત્ય ઠરે તે મૃષાવાદ થાય અને ભવિષ્યમાં કહેવા પ્રમાણે ન બને તેા સાધુધર્મની, શાસનની અને પેાતાની પણ લઘુતા થાય, માટે વિચારીને સધળુ* અવસરેરાચિત ખેલવું.]
Jain Education International
For Private & Personal Use Only
-
www.jainelibrary.org