________________
૨૦૨
[દશ વૈકાલિક (૨૯૯) નામ િ કૂવા, પુરિસપુખ્ત વા કુળો
जहारिहमभिगिज्झ, आलविज्ज लविज्ज वा ॥७-२०॥
(૧૮–૧૯-૨૦ ગાથાને શબ્દાર્થ–ભાવાર્થ ક્રમશઃ ૧૫-૧૬-૧૭ ગાથાને અનુસરતો છે) હે દાદા !, હે મોટા દાદા!, હે બાપા!, યુગ હે કાકા! મારો હે મામા!, હે ભાણેજ ! હે પુત્ર! હે નખં! (પુત્રના પુત્ર,) હે દૌહિત્ર!, વગેરે સગાઈવાચક શબ્દોથી સાધુ ન બોલાવે. (૧૮)
તથા “હે મિત્ર!” વગેરે મિત્રીવાચક શબ્દોથી, કે બીજા “હે ભટ્ટજી ! હે સ્વામિન્ !” વગેરે માનાર્ડ શબ્દોથી અને “હે મૂખ ! હે દુરાચારિણી પુત્ર ! હે દુરાચારી ! વગેરે અપશબ્દોથી પણ પુરુષને ન બોલાવે. (૧૯)
કિન્ત કારણે તેના નામપૂર્વક બોલાવે અને નામ ન આવડે તે પુરુષના ગોત્રથી હે ક્ષત્રિય ! વગેરે કહીને યથાયોગ્ય વિચારીને એકવાર કે અનેકવાર બોલે. (૨૦)
પંચેન્દ્રિય તિર્યંચોને આશ્રીને બેલવાને વિધિ કહે છે(३००) पंचिंदिआण पाणाणं, एस इत्थी अयं पुमं ।
जाव णं न विजाणिज्जा, ताव जाइत्ति आलवे ॥७-२१॥
(કેઈ દૂર ઊંચે નીચે રહેલા ગાય બળદ વગેરે) વંતિકાળ પંચેન્દ્રિય ખi=પશુઓને ના =જ્યાં સુધી gણ રૂસ્થી=આ સ્ત્રી (ગાય, ભેંસ વગેરે) કે અર્થે પુÉ=આ નર (બળદ, ઘોડે વગેરે) છે એવું ન વિનાળિજ્ઞા=ન જાણે, તાર-ત્યાં સુધી ( કઈ પ્રજને બાલવું પડે તે ) તેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org