________________
૯૮ -
[[દશ વૈકાલિક તેવી રીતે રા=નિષ્ફર ( સદ્ભાવ રહિત) જે ગુભૂગોવાળ=મેટી જીવહિંસાને કરનારી થાય, જો=જેનાથી, પાવર ગામો પાપનું આગમન (દુષ્ટકર્મબંધ) થાય સાતે સત્યભાષા પણ ન વત્તવાર ઓલવી નહિ. (૧૧)
તે રીતે કાણાને કારણે, વંદનપુંસકને નપુંસક, વાર્થિવ્યાધિવાળાને રેગી કે તે સ્તનને (ચરને ) ચેર, એવું પણ નો વટ ન કહે. (૧૨)
[ કઠોર વચન સાંભળનારને અસદ્ભાવ થાય, વૈર થાય અને લાભ કે ઉપકાર થવાને બદલે સ્વ-પરને પાપકર્મને બંધ થાય. સદ્ભાવ વિનાનું વચન હિતબુદ્ધિએ કહેલું પણ ગ્રાહ્ય થતું નથી. જેમ દેખાવમાં સુંદર પણ સ્વાદ વિનાનું કે ઘી સાકર રહિત ભજન ભાવતું નથી, સ્વાદિષ્ટ કે મિષ્ટ દેખાવમાં સામાન્ય છતાં ભાવે છે, તેમ વચન પણ વિનય–બહુમાનરૂપી સ્વાદ કે સભાવ-હિતબુદ્ધિરૂપી મીઠાશથી યુક્ત હોય તો સાંભળનારને ગમે છે, અન્યથા ભાવ વિનાના ભેજનની જેમ દેખાવમાં સુંદર હોય તે પણ અવિનયાદિથી કે અસદ્ભાવથી બેલાય તે ગ્રાહ્ય થતું નથી. માટે સત્ય પણ અસૂયાથી કઠાર કરીને નહિ બોલવું, કારણ કે સાંભળનારમાં તેવી ગ્યતાના અભાવે અહિતકર બને છે. રોગીને સ્વાદિષ્ટ અને પશ્ય એવું પણ ભોજન ગમતું નથી, તેમ કઈ માની કે અજ્ઞ જીવને તેના તથાવિધ કર્મરોગને યોગે હિતકર અને કોમળ વચન પણ ગમતું નથી, અહિત કરે છે, વગેરે બેલનારે શ્રોતાની ગ્યતાને વિચારવાની પણ જરૂર રહે છે. કેઈની ઈજ્જતને હાનિ પહોંચે તેવું બોલવાથી સાંભળનાર કદાચ સાંભળીને આપઘાત કરે, કે બીજી રીતે પણ અહિત થાય, માટે સત્ય છતાં બીજાની ઈજજતને હાનિ પહોંચે તેવું પણ ન બોલવું.]
નહિ બોલવું તે વાદિષ્ટ અને તેને તથવિધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org